________________
દીક્ષા પ્રવ્રુત્તિ
અને બધી જરૂરી તૈયારીએ। થઇ ગઇ.
તેજ પ્રસંગે પુખરાજ ખાણા નામનેા યુવક પણ દીક્ષા લેવા માટે મુંબઇથી આવી પહોંચ્યા. એનાં ભાઇની અનુમતિ મળતાં અને દીક્ષા આપવા માટે પણ તૈયારીએ કરવામાં આવી.
૨૯૩
બંનેને દીક્ષા આપવામાં આવી. આજે એ ખતે જણે સંસારમાંથી સાધુતાનાં સેાપાન ઉપર પગ માંડયા. એ પગલાં બાળકની પા પા પગલી જેવાં કહી શકાય.
આજ એ નવા દીક્ષિત બન્યા. અને એમનાં નવાં નાવ રમેશવજય. અને પૂર્ણાનંદ વિજય રાખવામાં આવ્યાં.
પણ સાધુતાનાં વ્રત જીરવવાં અતિ દાઘેલાં છે. આવેશના આવેગમાં સાધુતા અંચળા એઢે સાધુ થવાતું નથી. એની પાછળ આત્માની ઉન્નત ભાવનાની જરૂર છે. જો દેહ અને આત્મા અંતે સાધુતાને રંગે રંગાય તા જ સાધુજીવન સફળ થાય છે. નિહ તે। આપણામાં કહેવત છે કે એ ભગવાન એના એ ' જેવા ઘાટ થાય.
6
અદગ્ધ દશાને માનવી નથી તે! સંસારજીવન સફળ કરી શકતે કે નથી તેા સાધુજીવન જીવી જાણતા. એની દશા ત્રિશંકુ જેવી હોય છે.
અહી' પણ એવી જ દુઃખદ ઘટના બની ગઇ.
૧૧ મી માર્ચનો દિવસ હતો. મુનિરાજ વિદ્યાવિજયજી પાસે અદલ ખરાસ, તેમનાં પત્ની પીલુબ્ડેન, શેડ લાલચંદ પાનાચંદનાં પત્ની શ્રી. માણેકડ઼ેન તેમજ કેટલાક ભાઇšના ખેડા હતા. ધ ચર્ચાને રંગ જામ્યા હતા. જ્ઞાનવાન ધર્માંચાય ધર્મના ાયડા ઉકેલના હાય અને