________________
ખંડ ૮ મા
૨૯૨
આપનાર અને દીક્ષા લેનાર તેમાં કયા કયા ગુણા હેાવા જોઇએ તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે અપવાદ તા હાય જ. ચેાગ્ય માણસ પણ દીક્ષા લીધા પછી અયેાગ્ય નીવડી શકે છે અને અયેાગ્ય માણસ પણ દીક્ષા લીધા પછી ગુરૂનાં માગદશન અંગે પેાતાનેા ઉત્કર્ષ સાધી શકે છે.
કરાચીમાં મુનિરાજ વિદ્યાવિજયજીના ગુરૂદેવ વિજયધમ સૂરિજીની પંદરમી જયતો હતી. તે પ્રસંગે અમદાવાદથી એ ઉદયપુરી ગૃહસ્થેા આવ્યા હતા. તેમાં રૂપલાલજી અનેારિયા વિદ્યાવિજયજીના જૂના પરિચિત ગૃહસ્થ હતા. તેમની સાથે એક ત્રીસ વર્ષની ઉંમરને મેવાડી ગૃહસ્થ હતા. તેનુ નામ રણજીતસિંહ. રૂપલાલજીએ એને દીક્ષાના ઉમેદવાર તરીકે વિદ્યાવિજયજી આગળ એળખાવ્યા.
તેએ રણજીતસિંહને મૂકીને વિદાય થયા. ત્રણેક માસ સુધીમાં રણજીતસિ’હની રહેણીકરણી ઉપરથી ખાતરી થઇ કે એનું મન દીક્ષા લેવા માટે પાકુ` છે. એટલે આ બાબત ફરસચીના મૂર્તિપૂજક સંધને જાહેર કરવામાં આવી. સધે એ માટે આવશ્યક તપાસ કરી લીધી. એના સગાસંબધીઓને રજીસ્ટર્ડ કાગળ લખી ખબર આપ્ય! અને સંપૂર્ણ ખાતરી કરી સં. ૧૯૯૪ના માગશર સુદ ૧૦ ના રાજ દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું.
દીક્ષાના ઉમેદવારના માતાપિતા તરીકેના હ્રાવા લેનાર વઢવાણ કે પવાળા ન્યાલચંદ લક્ષ્મીચંદ કુવાડિયા તથા તેમનાં પત્ની સૌ. મેાતીબાઇ અને દીક્ષાના ઉમેદવારની નાની ડૈન દસ વર્ષોંની કુમારિકા ડૈન હૈયાકુ વર.
ન્યાલચંદ કુંવાડિયાએ શ્રી સંધની સૂચના પ્રમાણે મંડપ બંધાવ્યા