________________
૨૮૪
ખંડ ૮ મિ
એમાં ઘણા મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા : (૧) હિંદવાસીઓને માંસાહાર બંધ કરવાની વિનતિ કરનાર. (૨) રને ચરવાની જગા કાયમ રાખવાની સરકારને વિનતિ
કરનારો (૩) સુધરાઈ કૂતરાં અને ઉંદરને પકડાવી તેનો નિર્દયતા પૂર્વક
નાશ કરે છે એ પ્રથા રોકવાની સૂચના કરનારે. (૪) ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું ઘાલી કુકકા દ્વારા દૂધ કાઢવામાં
આવે છે અને તેની સતામણી કરવામાં આવે છે તેનો વિરોધ
કરનારે. (૫) લાહેરમાં થનાશ કસાઈખાતાને કોઈ પણ ઉપાયે બંધ
કરવાની વિનંતિ કરના. (૬) બલિદાનની પ્રથા સામે વિવેધ કરનારે. એમ અગત્યના ઠરા કરવામાં આવ્યા હતા.
મુનિરાજ વિદ્યાવિજયજીએ પ્રમુખપદેથી પ્રવચન કરતાં જણાવ્યું હતું કે –
“ભાઈઓ અને બહેને!
દયાના સંબંધમાં કંઈક કહું તે પહેલાં પાંચમાં કરાવના સંબંધમાં છેડે ખુલાસો કરવા ચાહું છું. - “મને એવા ભરેસાદાર ખબર મળ્યા છે કે શેઠ શિવરતન મેહતાએ આ કતલખાનાને ઠેકે લેવાથી હાથ ઉઠાવી લીધો છે આ વાત