________________
૨૮૮
ખંડ ૮ મે
મુનિરાજના પણ સાંભળવામાં આવ્યું કે કરાચીમાં નવરાત્રિ ઉત્સવ રમઝટથી ઉજવાય છે. પણ ઢેડ, ભંગી, વાઘરી, કાળી, ચમાર, ભીલ વગેરે અજ્ઞાની લેકે પિતપોતાના મહોલ્લાઓમાં અને કેટલાક પિતપિતાનાં રહેવાનાં ઘરમાં પણ માતાને નામે નવરાત્રિની પૂજામાં આઠમથી દશમ સુધી ઘોર હિંસા કરે છે.
અને એ સાંભળી અહિંસાના પરમ ઉપાસક મુનિરાજ વિદ્યાવિજયજીનું હૈયું દ્રવ્યું-એમને પારાવાર વેદના થઈ. આ શું ? આજે વીસમી સદીમાં પણ પ્રજા કેટલી અજ્ઞાનમય છે? જ્ઞાનનો પ્રકાશ હજી જાણે ઘણે દૂર છે. સર્વત્ર શું અંધકાર વ્યાપ્યો છે? અને એમનો આત્મા પિકારી ઉઠઃ “આ અનિષ્ટ પ્રથા બંધ થથી જોઈએ. માતાની પૂજામાં સેંકડો જીવને સંહાર શા માટે થવો જોઈએ ?
મુનિરાજે પિતાના આત્માનો એ અવાજ સિંધ જીવદયા મંડળીના સંચાલકને જણાવ્યો.
અને ત્યાર બાદ પશુધનની પ્રવૃત્તિનાં મંડાણ થયાં. - તા. ૭-૧૦-૩૭ ના રોજ એક સભા ભરવામાં આવી અને તેમાં નવરાત્રિના છેલ્લા ચાર દિવસમાં આદરવાની પ્રવૃત્તિઓની જના કરવામાં આવી.
, એને માટે બીજી સભા ભરાઈ. પ્રચાર માટે ખર્ચ વગેરેની જોગવાઈ પણ થઈ ગઈ. કાર્ય કરનારાઓને ખર્ચ તે આપે આપ આવી મળે છે. હા માત્ર એનું કાર્ય સત્ય, અહિંસા અને ધર્મના પાયા ઉપર મંડાયું હેવું જોઈએ. યુવાન ભાઈ પણ સહકાર આપ્યો. “પારસી