________________
જીવદયા પરિષદ
૨૮૫
જો સાચી હોય, તે આપણે ખરેખર ખુશી થઈશું, કેમ કે તેઓ હિંદુ' તરીકે પેાતાના કર્તવ્યને સમજ્યા છે.
આ
પરંતુ તેની સાથે જ સાથે જે હકીકત મે સાંભળી છે. તે ઉપરથી તે મને ઘણું દુ:ખ થયું છે તે હકીકત એવી છે કે એક જૈન ગૃહસ્થે કસાઇ ખાનાના કાંટ્રાકટ માટે પેાતાનુ ટેન્ડર ભર્યુ છે. આ જૈન ગૃહસ્થ કે દિ’ગબર કહેવાય છે, છતાં જે તેમણે ટેન્ડર ભર્યાની વાત સાચી હોય તે, ખરેખર જૈન તરીકે તે એક ભયંકર કલંક જેવું છે. પૈસાના લેાભ શાં પાપ નથી કરાવી શકતા ? અથવા સીધી યા આડકતરી રીતે કયા પાપને પણ નથી અપાવતા એનુ આ ઉદાહરણ છે.
અમારા જ દેશના સાચા ધનને (પશુ ધનને) એક યા બીજી રીતે નાશ કરવામાં ઉ-તેજન આપવા, અહિંસાના દાવેા કરવા છતાં ધાર હિંસાના કૃત્યોને એક યા ખીજી રીતે ઉ-તેજન આપવા આપણા જ ભાઇએ આગળ આવે, એના જેવા દુઃખના વિષય બીજો કચેા હોઇ શકે ?
જે લેાકા બીજા જીવા પર નિર્દયતા વાપરે છે તે ખરી રીતે પાતાની બરાબર ખીજા જીવેાને સમજતા નથી. સંસારના નાના કે મેટા ગમે તે જીવ હશે, તે સર્વે જીવવા ઇચ્છે છે. મરવાને કાઇ ચહાતું નથી. આપણે જીવવાને પૃચ્છતા હોઈએ, તે બીજાને જીવવા દેવા જોઇએ.
છઠ્ઠા અને જીવવા દે ’ આ સૂત્રને જો હંમેશાં હૃદયમાં રાખવામાં આવે તા માણસ ઘણા પાપોથી બચી જાય, ઘણી હિંસાથી બચી જાય.
C
d
0
મહાનુભાવે ! હિંદુસ્તાન એ તો ધર્મક્ષેત્ર છે. ભારતભૂમિ એ પવિત્ર ભૂમિ છે. આ ભૂમિમાં અત્યારે ટલાં ઘેર પાયે! થઇ રહ્યા છે ? તે