________________
કુકકાની પાપી પ્રથા
Dા થસંસ્કૃતિથી સભર ભરેલા ભારતદેશમાં ઘણી
કુપ્રથાઓ પેસી ગઈ છે અને એ. કુપ્રથાઓને અંગે જ આપણુ પડતી આવી પહોંચી છે.
આવી જ કુપ્રથા આપણા દેશમાં ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું કે એવી બીજી ચીજો ઘાલીને જબરજસ્તીથી દૂધ કાઢવાના ઘાતકી રિવાજ તરીકે ચાલી આવે છે. આ વાત ઘણા ઓછા માણસે જાણતા હશે.
આ વાત જાણતાં માનવીના રોમ રોમમાં વેદના થાય એ સ્વાભાવિક છે. જ્યારે સાંભળવાથી જ દુઃખ ઉત્પન્ન થાય છે તે પછી એ દેખી તે કેમ શકાય ? લાભ જગતમાં શા શા અનર્થો નથી કરાવતે ? જગતના બધા જીવનનું મૂળ લેજમાં જ સમાયું છે.