SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ કુકકાની પાપી પ્રથા Dા થસંસ્કૃતિથી સભર ભરેલા ભારતદેશમાં ઘણી કુપ્રથાઓ પેસી ગઈ છે અને એ. કુપ્રથાઓને અંગે જ આપણુ પડતી આવી પહોંચી છે. આવી જ કુપ્રથા આપણા દેશમાં ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું કે એવી બીજી ચીજો ઘાલીને જબરજસ્તીથી દૂધ કાઢવાના ઘાતકી રિવાજ તરીકે ચાલી આવે છે. આ વાત ઘણા ઓછા માણસે જાણતા હશે. આ વાત જાણતાં માનવીના રોમ રોમમાં વેદના થાય એ સ્વાભાવિક છે. જ્યારે સાંભળવાથી જ દુઃખ ઉત્પન્ન થાય છે તે પછી એ દેખી તે કેમ શકાય ? લાભ જગતમાં શા શા અનર્થો નથી કરાવતે ? જગતના બધા જીવનનું મૂળ લેજમાં જ સમાયું છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy