________________
૨૭૮
૮ મ
કલકત્તામાં એક સ’સ્થા ઊભી થઈ હેઈ તેણે આ કુરિવાજને બંધ કરાવવા માટે પૂરી કાશીષ કરી છે.
ડૉ. રઘુવંશ સહાય તે સંસ્થા તરફથી કરાચી ખાતે આવ્યા હતાતે વખતે તા. ૮ મી ફેબ્રુઆરી ૧૯૩૭ ના રાજ એક વિરાટ સભા જૈન વ્યાખ્યાન હાલમાં યાજવામાં આવી હતી. આ સભામાં ધર્મના ભેદભાવ વિના પ્રજાના મેટા વગે ભાગ લીધે હતેા. આ પ્રશ્ન ક્રાઇ એક ધર્મ કે જાતનેા ન હતે. આ તે પ્રજાને પેાતાને પ્રશ્ન હતા. સમસ્ત માનવજાતને પ્રશ્ન હતા,
ડૉ. રઘુવશ સહાયે લંબાણથી મુક્કાના ઘાતકી સ્વિાજનું કરૂણ ચિત્ર આલેખ્યું હતું, તેના મહત્વને ભાગ આ પ્રમાણે છે ઃ—
.
જુદા જુદા સ્થળે ફુક્કાને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. સિંધમાં ત્રણ નામથી એ એળખાય છે. આ રિવાજ છેલ્લા ૮૦ વર્ષથી પ્રચલિત થયા છે. આ અટકાવવા માટે ધારાસભામાં ફુક્કા ખીલ પેશ કરવામાં આવ્યુ છે.
"
• આ પ્રથા ઘણી જ ધાતકી અને હલકી છે. તેનાથી ગાય અગર ભેંસને બહુ દુઃખ થાય છે. ગને પણ હાનિ પહેોંચે છે. ઢોરના માલિકે નાનાં પાડાં કે વાછરડાં રૂ. ૧૪ ક્રુ ૧૫ ની કિમતે વેચી મારે છે અને પછી ફુક્કાથી દૂધ મેળવે છે. આ રિવાજ બધ નહિ થાય તો ગૌધન અને પશુધન નાશ પામશે, ’
'
સુધરેલા દેશમાં ગાયે તે એક સાથે હારમાં ઊભી રાખીને પછી તેમને પિયાને સ ંભળાવવામાં આવે છે. ગાયા એકતાન થઇ જાય છે. તે પછી તેમનાં આંચળે રબ્બરનું . મશીન લગાડવામાં આવે છે. તે દૂધને