________________
કેટલાંક વિશિષ્ટ વ્યાખ્યાને
I,નિરાજ વિદ્યાવિજયજીએ પોતાની કરાચીની સ્થિરતા
૭ દરમિયાન અનેક પ્રયત્નો આપ્યાં હતાં. તેમાં એ ખાસ અહિંસાના વિષય ઉપર એ સાધુપુરુષે આજના યુગને સંજીવની છાંટે એવાં અમેલાં પ્રવચનો આપ્યાં હતા. તેમાંના કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ અહીં આવશ્યક છે.
આમલ કેલેનીયાં આમીલ ઇન્સ્ટીટયુટના હૅલમાં તા. ૨૪ મી ડિસેમ્બર ૩૭ ના રોજ શ્રી ધર્મદાસ વાધવાનીને પ્રમુખપણા નીચે ભાઈ ગોવિંદ મીરચંદાનીના પ્રયત્નથી અહિંસા ઉપર એક સુંદર વ્યાખ્યાન આપ્યું હતું.
ઉપરાંત તા. ૧૬ મી ડીસેમ્બરે સેલજર બજારમાં એક પ્રવચન