________________
૧૫૨
ખંડ ૪ થા
લાભ લેતા, લખનૌના ચાતુર્માસથી-ખરી રીતે કાશીથી જ એમની લેખન પ્રવૃત્તિના આરંભ થયા હતા અને પછી તા દરેક ચેમાસામાં એક એ નાનાં મેઢાં પુરતા રચાતાં ગયાં.
તે ઉપરાંત પ્રાચીન શિલાલેખાનું વાચન કરી એની નકલ ઉતારવી, એના ઉપર તેાંધ લખવી અને એનેા પેાતાના લેખ દ્વારા વિસ્તૃત પરિચય કરાવવે એ એમને પ્રિય વિષય બની ગયા અને એ રીતે કેટલીક ઐતિહાસિક પ્રવૃત્તિએ પણ આદરી.એમના ઐતિહાસિક વિષયના પ્રેરકશિક્ષક ખરી રીતે એમના વડીલ ગુરૂભાઇ શ્રી. ઇંદ્રવિજય ( શ્રી. વિજયે ન્દ્રસુરિજી ) હતા.
મુંબઇમાં શ્રી. વિજયધર્મ સુરિજીએ એ ચતુર્થાંસ કર્યાં. સં. ૧૯૭૫ અને ૧૯૭૬નું. અનારસ પાઠશાળા, વિજયધમ સૂરિજીના વિહાર પછી, ત્યાં સંભાળી શકે તેવું ન હોવાથી ગૃહસ્થાના પ્રમાદથી ધીરે ધીરે શિથિલ થઇ, અને આખરે બંધ પડી. જૈનસમાજમાં સંસ્કૃત-પ્રાકૃતના ધુરંધર વિદ્વાના ઉત્પન્ન કરનારી એકની એક સંસ્થા તે પણુ બંધ પડવાથી શ્રી. વિજયધ સૂરિજીને ઘણુ દુ:ખ થતું હતું. છેવટે મુંબઇમાં વિદ્યાવિજયજીને, એવા જ ધ્યેયથી એક સંસ્થા સ્થાપન કરવાની એક યેાજના તૈયાર કરવા આજ્ઞા કરી. યોજના તૈયાર થઈ. શ્રી. વિજયધમ સૂરિજીના પરમભકત શેડ લક્ષ્મીચંદ વૈદ્યે પચીસ હજાર અને બીજાએએ કેટલીક રકમેાનાં વચન આપ્યાં. સસ્થા વિલા પારલામાં સ્થાપન કરવામાં આવી. નામ શ્રી. વીરતત્વ પ્રકાશક મ’ડળ રાખવામાં આવ્યું.
મુંબઇના ચતુર્માસમાં શ્રી. વિજયધમ સૂરિજીએ દેવદ્રવ્યના પ્રશ્ન વ માનપા દ્વારા જૈનસમાજ સમક્ષ મૂકયા. ‘ જ્યાં જુએ ત્યાં દેવદ્રવ્ય અઢળક રીતે એકત્રિત થતું ^ય છે. દેવદ્રવ્ય, મદિર, મૂર્તિ, છીદ્રાર