________________
સ
ખંડ ૮ મા
જંગલેાનાં જંગલેા વટાવવાનાં, આવી પરિસ્થિતિમાં જૈન સાધુનુ સિધમાં જવું મુશ્કેલી ભર્યું" ગણાય.
કરાંચીના જૈન સંઘની ભાવના અજબ હતી. તેએ મુનિરાજ માટે ઝંખતા હતા. સિંધમાં જૈનધર્માંના અનુયાયીઓને મુનિરાજના લાભ મળે એ એમની મહત્વાકાંક્ષા હતી. ભગવાન મહાવીરને અહિંસાને અમર સંદેશ સિંધના હિંસક અને માંસાહારી માનવીએને કાને પહોંચાડવા માટે તેઓ હજારા રૂપીઆને વ્યય કરીને પણ ગુરૂદેવને લઇ જવા ઉત્સુક હતા. એ બધાને કેમ નિરાશ થાય ?
વિદ્યાવિજયને લાગ્યું કે મારા ગુરૂભાઇ શ્રી જયવિજયજી જે સિંધ આવવાની હા પાડે, તે। અને સાથે પ્રયાણ કરી શકીએ.
C
અને તેમણે કરાંચીના એ જૈન પ્રતિનિધિ મંડળને જણાવ્યું: ' તે જયંતવિજયજી મહારાજ આવવા હા પાડે તે પછી હું પણ મેવાડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જાવ હું ત્યાંથી મારવાડમાં થઇને સિંધ આવીશ.'
અને એ ગૃહસ્થા મારવાડના જે ગામમાં જયંતવિજયજી વિહાર કરતા હતા ત્યાં જઇ પહેાંચ્યા.
જય વિજયે એમના ભાવભીના નિમ ંત્રણને સ્વીકાર કર્યાં.
પણ કુદરતના સંકેત એર હોય છે એની ગતિને કાણુ કળી શકે છે ? Man proposes, God disposes. મેવાડના પ્રદેશમાંથી નીકળતાં વિદ્યાવિજયજીને વધારે સમય લાગ્યા.
મેવાડમાંથી કાર્ય પૂરૂ કરી મારવાડ જાય અને ત્યાંથી સિધ માટેને પ્રવાસ આદરે ત્યારે ફાટ ફાટ થતી ગરમીનું જોર એટલુ વધી જાય