________________
-
-
-
-
-
-
૨૩૨
ખ ડ ૮મો
તે જ રીતે જોધપુર . પણ ત્રણ સરક્યુલર કાઢી મુનિમંડળીનું કાર્ય ઘણું સરળ કરી આપ્યું હતું.
કરાચીના સંઘ તરફથી પણ પાંચ-દસ જણની ટુકડીઓ અવારનવાર આવાવ કરતી. કરાચી સંઘની વ્યવસ્થા બાજેતરાથી શરૂ થઈ હતી. નરભેરામ નેમચંદ અને જયશંકર પોપટલાલે બધી વ્યવસ્થામાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો.
શિવગંજથી જે જે ગામમાં થઈને મુનિરાજની મંડળીઓ મારવાડના પ્રદેશમાં વિહાર કર્યો છે તે બધાં જ ગામોમાં જેની વસતિ વિશેષ પ્રમાણમાં. ત્યાં મંદિર અને ઉપાશ્રયો પણ ખરા. લેકે બહુ શિક્ષિત નહિ હોવા છતાં શ્રદ્ધાળુ અને ભક્તિભાવવાળા.
આ દેશના લેકે પિસાદાર હોવા છતાં કંઈ જતા પણ દષ્ટિગોચર થાય છે. છેલ્લાં થોડાંક વર્ષોથી આ પ્રાંતમાં જુદી જુદી પાઠશાળાઓ, છાત્રાલયો વગેરેની સ્થાપના થયેલી છે.
આહાર અને જાલેરમાં પણ જૈનસંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે અને તે પ્રસિદ્ધ ઇતિહાસવેત્તા પંન્યાસજી કલ્યાણવિજયને આભારી છે.
આ પ્રાંતમાં કેટલાંક ઐતિહાસિક સ્થળે દર્શનીય છે. ઈતિહાસ અને પુરાતત્વના શેખીને માટે એ સ્થળ મુલાકાત લેવા જેવાં છે. એમાં જાલોરનો કિલ્લો ખાસ મુલાકાત લેવા જેવો ગણી શકાય. જાલેરનો કિલે એ ઇતિહાસ પ્રસિદ્ધ એક વખતનો “સુવર્ણગિરિ છે.
નાકોડા તીર્થ પણ એક સુંદર પ્રાચીન તીર્થ છે.