________________
* *
*
*
*
*
*
હાલા ને હૈદ્રાબાદ
૪૩
પ્રસંગે આ ડેને અંગ્રેજીમાં વ્યાખ્યા આપીને વખતેવખત પિતાની વિદ્ધતા, શ્રધ્ધા, વકતૃત્વકળા આદિને સારો પરિચય કરાવ્યો હતો.
વિદ્યાવિજયજી ખૂબ બિમાર પડ્યા હતા. તે પ્રસંગે પણ આ બ્લેને તથા તેમના આખા કુટુંબે એમની સારી સેવા સુશ્રુષા કરી હતી.
પાર્વતીઓંને સિંધી ભાષામાં વિજયજીધર્મસૂરિ મહારાજનું જીવનચરિત્ર પણ આલેખ્યું છે તે ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીનું “લોર્ડ મહાવીર’ એ નામનું ટૂંકું ચરિત્ર પણ લખ્યું છે. - આ ડ્રેને અને એમના આખા કુટુંબની પ્રેરણાથી હૈદ્રાબાદ અને કરાચીમાં અનેક સિંધી કુટુંબોએ પ્રસંગોપાત ઉપદેશ સાંભળી માંસ મચ્છીનો ત્યાગ કર્યો હતો.
એ ઉપરાંત હૈદ્રાબાદમાં મુખી હિંગમ, પૂતળીબાઈ વગેરે તથા કરાચીમાં ગેવિંદ મીરચંદાની, દીવાન જીવતરામ, દીવાન ઝમટમલજી છે. ગિડવાની વગેરેના કુટુંબોની સેવા ઉલ્લેખનીય છે.