________________
૨૩૮
ખંડ ૮ મા
બાજુ ઝાડા, ભેજ અને મચ્છર-ડાંસના પાર ન હતા. પરંતુ ધારેાનારાએ સૌને પાછાં રેતીનાં પહાડાનાં દર્શીન કરાવ્યાં. ત્યાં સૌને મુકામ ત્રણ દિવસ સુધી રહ્યો.
કરાચી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘની કારોબારી સિમતિના પ્રમુખ શેડ ટાલાલ ખેતશીની આગેવાની નીચે સભ્યા અને ખીજા શ્રાવકા મળીને ૨૫—૩૦ જણની મ`ડળી અહીં આવી હતી અને એકબીજાને પરિચય થયા હતા.
સ્થાનકવાસી સાધુ ઘાસીલાલજી નવ વ્હાણા સાથે હૈદ્રાબાદથી વિહાર કરી મારવાડ ભણી જતા હતા. તેમને અહીં ભેટા થયા. સિંધ જેવા માંસાહારી મુલકમાં બંને સંપ્રદાયના પંદરેક સાધુને મિલાપ થાય અને ધમ ની ચર્ચા થાય એ વાત તેનંધપાત્ર ગણાય. ઘાસીલાલ જ્યારે ત્યારે સ્મૃતિ પૂજાનું ખંડન કરતા. એક પુસ્તકમાં પણ તેમણે સ્મૃતિ પૂજક જૈતા ઉપર કટાક્ષ કરેલા. ચર્ચા પ્રસ ંગે આ પ્રસંગ નિકળી આવ્યેા.
વિદ્યાવિજયજીએ સચોટ શબ્દોમાં ઘાસીલાલજીને જવાબ આપ્યા અને જણાવ્યું કે અત્યારને સમય આવા વાદવિવાદા કે આક્ષેપ વિક્ષેપમાં પડવાના નથી. એ વસ્તુ એક ચિત્તે એ સાંભળી રહ્યા.
આ ચર્ચા લગભગ અઢી કલાક ચાલી હતી. ×
આ પ્રાંતમાં નહેરેશના પૂલેા એળંગવાની મુશ્કેલીને કપરા અનુભવ આ મુનિમંડળને થયા. પૂલ ઉપર કઠેરા કે પાટિયાં કાંઇ ન મળે, પૂલના પાટાની નીચે આડી નાખેલી સ્લીપરા ઉપર ચાલવાનું, જે લેાકેાને × જીખે!: મારી સિધયાત્રા:' પાન ૭૦~~~૧