________________
૫૪
હાલા ને હૈદ્રાબાદ
આ સ્થાન સુધીમાં સમય ને ય ખ્યાલ ન હતા કે કરાચી
પહેાંચતાં સુધીમાં રેલની લાઈન સૌને છેાડવી પડશે. ધારાનારામાં કસ્તુરચંદજી પારેખ, મહેરચંદજી અને માકીદાસજીનુ' એક પ્રતિનિધિમ`ડળ હાલાથી આવી પહોંચ્યું. તેમણે હાલામાં પધારવા માટે વિદ્યાવિજયજીને વિનતિ કરી. હાલા એ સિ ંધનુ છ હજારની વસતિનું ગામ છે. લગભગ ૪૦૦-૫૦૦ વર્ષ અગાઉ જેસલમેર વગેરેથી આવી વસેલાં ૨૦–૨૫ જૈતાનાં ઘર અહીં છે. દેરાસર, ઉપાશ્રય, ધ શાળાની સગવડ સારી છે, એક જ મહેલ્લામાં બધા વસે છે. હાલાના જેતાની વિનતિને માન આપી શ્રી. વિદ્યાવિજયજી પેાતાની મંડળી સાથે હાલા ગયા.
અહીંના વિહાર દરમિયાન એક શૈકજનક ઘટના બની ગઈ.