________________
સાસ મેલન
૨૧૧
"
જ્યાં સુધી શાંતિવિજયજીએ આદરેલું અનશન વ્રત · શાસ્ત્રીય છે કે નહિ તે ન જાણીએ ત્યાં સુધી શું કરી શકીએ ?
વિદ્યાવિજયજીએ જવાબ આપ્યાઃ
‘ જે વખતે ઉદેપુરના મહારાણા ન્યાય આપતા નથી, પંડયાએ તીથ`તે લૂટી રહ્યા છે અને એક સાધુ મહિના પ``તના ઉપવાસ આદરે છે, ત્યારે શાસ્ત્રની ચર્ચામાં વખત ગાળવાનેા અ શું ? એમ શાસ્ત્રનાં પાયાંને આ બાબતમાં આગળ લાવવાનાં ન હેાય.’
ત્યારબાદ સભામાં ગરમાગરમ ચર્ચા થઈ હતી.
આમ આ સંમેલનનું કાં ચેાત્રીસ દિવસ ચાલ્યું હતું અને તેમાં વિદ્યાવિજયજીએ એને સફળ કરવા ખૂબ પરિશ્રમ લીધા હતા.
આ સંમેલનમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના સવા છસે। સાધુએમાંથી ચારસા ઉપરાંત સાધુએ હાજર હતા. તેમાં અમુક અંશે કેટલાક જુદી જુદી ખાસિયતાથી ધ્યાન ખેંચે તેવા સાધુએ જણાતા હતા. તેમના નામ આ પ્રમાણે છેઃ
( ૧ ) શ્રી વિજયનેમિસૂરિ ( ૨ ) શ્રી વિજયવલ્લભસૂરિ ( ૩ ) શ્રી સાગરાનંદસૂરિ ( ૪ ) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ( ૫ ) મુનિરાજ શ્રી જયંતવિજયજી ( ૬ ) શ્રી. હિમાંશુવિજયજી ( ૭ ) મુનિરાજ શ્રી પુણ્યવિજયજી ( ૮ ) શ્રી ભૂપેન્દ્રસૂરિજી, ( ૯ ) શ્રી. વિજયમાણિકયસિ હરિજી (૧૦) શ્રી. વિજયસિદ્ધિસૂરિ (૧૧) વિજયદાનસૂરિ (૧૨) ૫. રામવિજયજી (૧૩) શ્રી. વિજયનીતિસૂરિ (૧૪) શ્રી. વિજયમલસૂરિ (૧૫) શ્રી. જયસિંહસૂરિ (૧૬) માણેકમુનિજી (૧૭) શ્રી. સાગરચંદ્રજી(૧૮) ઉપા. દેવવિજયજી (૧૯)