________________
૧૬
ખંડ ૭ મા
સંસારી ન હતા, સાધુ હતા. આજે કાઇ એક વ્યક્તિના ન હતા—જગત સમસ્તના હતા. જગતની સેવા માટે—કલ્યાણ માટે જ એમનું જીવન હતું. • આ બધી વાતે। એમના હૈયામાં રમતી.
સાઠંબાની પ્રજાએ પણ એમને ભાવભીના આવકાર આપ્યા. પેાતાને જ એક વતનવાસી વર્ષો બાદ ધ ધર ધર થઇ આવે-ત્યાગના અંચળા એઢી આવે-ઉન્નત મસ્તકે આવે-વતનના શણગાર બનીને આવે ત્યારે વતનવાસીએના આનંદને પાર ન રહે એમાં આશ્રય શું ?
સામાની સમસ્ત પ્રજાએ એમને અંતરના ઉમળકા ભ · આવકાર આપ્યા. શ્રાવકે ઉપરાંત ખડાયતા બ્રાહ્મણા વગેરેએ પણ પેાતાના દિલની મમતા દર્શાવી.
સમસ્ત ગામની દ્રષ્ટિમાં, એક વખતના અમથા કાકાને અનાથનિરાધાર અવસ્થામાં સાખા છેડનાર છેકરા, આજે જગતના હજારોલાખા ભક્તોના પૂજનીય બનીને આવ્યા છે, અનેક રાજા-મહારાજાએથી સમ્માનિત થઇને આવ્યા છે, એટલુંજ નહિ જેને બરાબર ખેલતાં ચે નહેતુ આવડતું એ આજે હજારા માણસાની સભાને ડાલાવનાર પ્રખરવક્તા બનીને આવ્યા છે. એ અમેાધી છેાકરા, ધર્મશાસ્ત્રાને મહાન જ્ઞાતા બનીને આવ્યા છે. એ કઇ ન્હાની સૂની વાત ન કહેવાય.
શાખ પાડેાસીએ, એમના પિતાના મિત્રો, અને વિદ્યાવિજયછતા પેાતાના સમવયસ્ક સાથીઓને હ` સમાતા નડ્ડાતા. એકલા વાણિયા બ્રાહ્મણ જ નહિ પણ, પટેલા ઘાંચી, મેાચી, સૂઇ, સુતાર અને ઢેડ, ભગી તે ગરેાડા પણ અમથા કાકાના આ ત્યાગી દીકરાનાં દર્શન કરતાં તૃપ્ત થતા નહાતા.