________________
ગુરૂદેવના સ્વર્ગાવાસ
૧૬૧
"
સૂરિજીના શિષ્યા એમને વિનતિ કરતાઃ · ગુરૂદેવ ! આપની બિયત સારી નથી. જરા ખેાલવાનુ એછુ કરે તે સારૂં. શ્રી. વિજયધ સૂરિ જવાબ આપતાઃ
· જે મને મળવા આવ્યા હાય, મારી પાસેથી ધર્મોપદેશના ખે એાલ સાંભળવા આવ્યા હોય તેમને પાછા વાળું ? મેલું પણ નહિ ? ’
અંતિમ સમયને એક અડવાડિયું બાકી હતું. ડૉ. સીલ્વન લેવી પેરીસથી શ્રી. વિજયધમ સરિનાં દર્શન માટે શિવપુરી પધાર્યાં.એવા મહાન વિદ્વાન અને જૈન સાહિત્યના ઉપાસક સાથે વાર્તાલાપ કર્યાં વિના ક્રમ ચાલે ? તેમણે વિદ્યાવિજયજીને કહ્યું:
વિદ્યાવિજય ! જ્યારે જ્યારે મને સ્વસ્થતા જેવુ દેખાય ત્યારે ત્યારે ડે. લેવીને મારી પાસે લાવજો. હું એમની સાથે કઇક કઇંક વાર્તાલાપ કરીશ. ’
"
માંદગીને બિછાને મૃત્યુની ઘડીઓ ગણાતી હોય-કાળ જાળ બિછાવીને બેઠો હોય તે વખતે પણ આવા મહાપુરૂષાને મન ‘ ધ ચર્ચા ’ એ જ આત્માને આનંદ છે.
જૈનધર્મીનું વિશાળ સ્વરૂપ સમજાવતાં એમણે ડે. લેવીને જાણે છેલ્લા જીવનસ ંદેશ ન કહેતા હોય એમ કહ્યું:
स्याद्वाद वर्तते यस्मिन् पक्षपातेो न विद्यते । नास्त्यन्य पीडन किं चिद जैनधर्मः स उच्यते ।
સ્યાદવાદ સંશયવાદ નથી, ‘ વાદ ' માત્રને સમન્વય ઉપજાવવાની એનામાં સપૂર્ણ શકયતા રહેલી છે એ હકીકત એમણે વિસ્તારથી ડૉ. લેવીતે સમજાવી. મુ. ૧૧