________________
:કર : વિદ્યાવિજયજીના જર્મન શિષ્યા
સ. ૧૯૨૫માં જર્મનીથી 3. ક્રૌ શિવપુરી આવ્યાં
O આ જર્મન વિદુષીને વિદ્યાવિજ્યનાં જ્ઞાને ખૂબ આકર્ષ્યા, તેમણે વિદ્યાવિજય પાસે જૂની ગુજરાતી, નવી ગુજરાતી, બંગાળી, યોગશાસ્ત્ર અને આગમનો અભ્યાસ કર્યો. વિદ્યાવિયનાં અગાધ જ્ઞાન અને કાર્યકુશળતાથી ડૉ. કીઝે તે મંત્રમુગ્ધ બની ગયાં. જ્ઞાન જ્ઞાનને આકર્ષે છે અને તેમાં ય એક સંત પુરૂષને સમાગમ કેને ન ગમે? આત્માનાં દ્વાર ઊઘાડી એમાં જ્ઞાનને સંભાર ભરનાર મહાપુરૂષ તો સદા સંસારમાં જીવના શિવ કરવાને જ આવે છે અને એવી વિભૂતિઓનાં આગમને જ સંસાર સદા ઉજજવળ બને છે.
શ્રીમતી . કૌ9 ઉપર ઊંચા ધાર્મિક સંસ્કારની પ્રબળ અસર થઈ. એને રોમરોમ ધર્મ અને જ્ઞાન રમી રહેવા લાગ્યાં. એનાં જેવાં એક