________________
૨૦૨
ખંડ ૭ મા
આ પ્રસંગે ઉદારમતવાદી સાધુએ પૈકીના એક મુનિ વિદ્યા વિજયજીને લાગ્યું કે આવા વિચિત્ર સંજોગામાં આપણે કંઇ પણ સંગીન કાયયેાજવું હોય તે તે માટે થાડીક જરૂરી પ્રાથમિક મ ત્રણા થવી જોઇએ.
આ વખતે તેએ પેાતે અમદાવાદમાં હતા. તેમણે જુદે જુદે સ્થળે વ્યાખ્યાના આપી લાકમત કેળવ્યા. જુદા જુદા ઉપાશ્રયામાં વિરાજતા સાધુઓની મુલાકાતેા તેમણે લીધી. અમદાવાદના ઉત્સાહી કાર્યવાહક ધીરજલાલ ટાકરશી શાહ, મૂળચંદ, આશારામ વૈરાટી, શેડ શકરાભાઇ લલ્લુભાઈ જેવાને પોતાની પાસે ખેાલાવી પેાતાનેા નિશ્ચય જણાવ્યા અને દહેગામ મુકામે ફાગણ સુદૃ ૧૧ ના રાજ મત્રણા માટે એક નાનુ સંમેલન ભરવાનું ના થયું.
આ વખતે શ્રી વિજયનેમિસૂરિ અમદાવાદ આવી પહેાંચ્યા હતા. બીજા કેટલાક આચાર્યાં અને સાધુએ જુદે જુદે સ્થળે આવી ઊતર્યા હતા. જૈનજ્ગ્યાતિ પત્રના છપાયલા સમાચારાથી લેાકેામાં જાતજાતની કલ્પનાએ થવા લાગી. વિજયનેમિસૂરિએ દેહગામમાં થનારી વિચારણાના આ સમાચારા બહુ આશ્ચર્ય થી સાંભળ્યા અને તેમને તથા થનારા સંમેલનના કેટલાક કા કર્તાને શેતરંજની બાજી પલટા ખાતી લાગી. સેાસાયટી પક્ષ પણ ઊંચા નીચા થઈ ગયા અને આ મંત્રણા કાઈ પણ રીતે ન થવા પામે તે માટે તેએ કટિબધ્ધ થયા.
દહેગામ મંત્રણા પરિષદમાં ભાગ લેવા આવી રહેલા સાધુઓને કેટલાક શ્રાવકાનાં દર્શન થવા લાગ્યાં અને ઢહેગામ મંત્રણા વિષે ભળતી જ વાતા સંભળાવા લાગી. લુહારની પેાળના ઉપાશ્રયના વહીવટદારા દહેગામ મુકામે શ્રી, વિજયનેમિસૂરિને મળીને એકદમ અમદાવાદ ચાલ્યા આવવાનુ અયેાગ્ય દબાણ કરવા લાગ્યા. શ્રી વિજયવલ્લભસૂરિ, રધર વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આદિ બહેાળા સમુદાય સાથે દેહગામ પધાર્યાં.