________________
: ૪૮ :
સાધુસંમેલન
આ
મદાવાદમાં સાધુસમેલન શરૂ
થવાને હવે કે જ વિચાર ધરાવતાં
મુનિરાજોને સમુદાય દેહગામથી વિહાર કરતા ફાગણ સુદ પૂનમે નરોડા આવી પહોંચ્યા. સાંજે ચાર વાગે ગુજરાતી નિશાળના પટાંગણમાં અમદાવાદથી હજારેની સંખ્યામાં આવેલી જનતાની વિનંતિને માન આપી જાહેર પ્રવચન યાજવામાં આવ્યાં. તેમાં મુનિ શ્રી. વિદ્યાવિજયનું પ્રવચન ઘણું પ્રેરણાદાયી હતું.
એ પ્રસંગે એમણે પ્રવચન કરતાં જણાવ્યું હતું:—
દ
પૂજ્ય મુનિવરા અને ગૃહસ્થા !
આચાય મહારાજની આજ્ઞા થઈ કે મારે કઇક ખેલવુ તેથી બે શબ્દો કહીશ. આશ્ચય શ્રીએ દેવ, ગુરૂ અને ધર્માંના સ્વરૂપ વિષે અથવા મનુષ્યે શું કરવુ તેઇએ તે વિષે સુદરમાં સુદર પ્રવચન કર્યું છે.