________________
ગુજરાતમાં પુન:પ્રવેશ
૧૯૯
દીક્ષાનિયમનને કાયદા તેમની સ્પામે જ પસાર થયા. જો કે તેઓ ચાહતા હતા કે દીક્ષા જેવી ધાર્મિક અને આત્મકલ્યાણની બાબતમાં સરકારી દખલગીરી અનુચિત છે, પરંતુ ગુજરાતમાં બાળદીક્ષા ને અયેાગ્ય દીક્ષાની જે અંધાધુધી ચાલી રહી હતી અને એ નિમિત્ત ત્યાગી જૈન સાધુ સ`સ્થા સંસારમાં વગેાવાઇ રહી હતી, એટલું જ નહિ પરન્તુ એ બદીમાંથી જ અનિષ્ટ પરિણામેા આવતાં હતાં, એ પણ હતી અને તેથી આગેવાન સાધુએએ તેમજ ગૃહસ્થાએ બંધારણ ઘડવાની તે આવશ્યકતા હતી જ. શિષ્યલેાભી આપનાર સાધુઓને ઘણું ઘણું સમજાવવા છતાં જ્યારે કઈ પરિણામ ન આવ્યું આખરે કાયદા પસાર થવા દીયે.
સત્ય જ વસ્તુ
મળી કઇપણ ચાગ્ય દીક્ષા
વડાદરામાં તે વખતના રેસીડેન્ટ અને તેમની પત્ની સાથે એમને રિચય થયા અને એ પરિચયે મેત્રીનું સ્વરૂપ પકડયું.
ચાતુર્માસ ગાળવા માટે આખા સ`ઘે . તેમજ શ્રી. રામલાલભાઇએ પણ વિદ્યાવિજયજીને વિનંતિ કરી હતી પણ દેહગામને એમણે વચન આપ્યું હતું. તેથી તેઓ દેહગામ ગયા અને ચાતુર્માંસ ત્યાં ગાળ્યું.
દેહંગામની પ્રજાને ઉત્સાહ માતે ન હતા. આજે ગામમાં સત્ર આનંદ આનંદ પ્રવતી રહ્યો હતો. લાકે વિદ્યાવિજયજીના અનુરાગી બન્યા. આખું યે ચામાસું સારી રીતે પસાર થયું. જનતાએ શક્તિ ઉપરાંતની ભક્તિ કરી.
શ્રીમંત ગાયકવાડ સરકારના ધર્માધિકારી તથી એમના પાંત્ર પ્રવચને યાજાયાં. આ પ્રવચને સરકાર તરફથી છપાને પ્રસિધ્ધ પણ
થયાં