________________
ખંડ હું ફો
ચારિત્ર્ય એ તે માનવજીવનને આયને છે. ચારિત્ર્યમાંથી એન જીવનની યાતિ પ્રગટે છે અને સ'સારને અજવાળે છે.
૧૮૨
વિદ્યાવિજયની વિદ્વત્તા, સરળતા, કાર્યકુશળતા, વકતૃત્વ શક્તિ તે પૂર્વ હનાં સુભદ્રાદેવી એ સૌથી દિંગ થયાં હતાં-અને એ સ દીપતું હતું ચારિત્ર્યબળથી.
સુભદ્રાદેવીના પ્રયત્નથી ગ્વાલીયરનાં સ્વ. બંને મહારાણીને ભક્તિભાવ વિદ્યાવિજયજી પ્રત્યે વધ્યા હતા.
અને ત્યાર પછી એ સાધુપુરૂષને રાજમહેલનાં આમ ત્રણે આવવાં લાગ્યાં હતાં. બંને મહારાણીએ એમને વારંવાર નિયંત્રણ આપી મેાલાવતી હતી અને એમના ઉપદેશના લાભ લેતી હતી.
અને પછી તે વિદ્યાવિજયજીની ધર્માંસુવાસ સત્ર ફરી વળી. એની મ્હેક મ્હેક થતી ખુશાએ વાતાવરણને તાઝગીમય બનાવ્યું.
કાઉન્સીલ આફ રિજન્સી-ગ્વાલીયર ગવનમેન્ટના સભ્યો પણ એમની સાધુતા અને વિદ્વતા ઉપર મુગ્ધ થયા.
અને પરિણામ એ આવ્યુ કે સંસ્થાને જ્યારે જરૂર પડે ત્યારે ગ્વાલીયર રાજ્ય તરફથી મદદ મળવા લાગી.
અવારનવાર મળી આશરે અડધે લાખ રૂપીઆની મદદ અને કેટલાયે વીંધા જમીન એમને રાજ્ય તરફથી અપવામાં આવી. તે ઉપરાંત સંસ્થાને માસિક રૂપીઆ સે। પણ નિયમિત રીતે મળવા લાગ્યા.
હમણાં હમણાં તે વમાન મહારાજા જીવાજીરાવ સિંધિયાની અદભુત ભક્તિ વિદ્યાવિજય પ્રત્યે જાગી છે. પરિણામે ઘણી જમીન, એક વિશાળ ભવન, અને માસિક ત્રણસો રૂપિયાની ગ્રાન્ટ આપવા ઉપરાન્ત સસ્થા માટે એક નવું આવશ્યક ભવન પણ બંધાવી આપ્યું છે.