________________
વિદ્યાવિજયજીનાં જર્મન શિષ્યા
૧૮૧
જન વિદુષી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયાં-અને એ આકષ ણેામાંથી અનુરાગ જન્મ્યા અને એ અનુરાગે એમને જૈન ધર્મના વિચારા સ્વીકારવા પ્રેરણા કરી.
અને એમણે જન નામનું પરિવર્તન કર્યું . વિદુષી ડૉ. કૌઝેમાંથી તેએ સુભદ્રાદેવી બન્યા.
હિંદની જૈન સંસ્કૃતિ અને જે ધર્માંતા અનુરાગી એ સન્નારીને ૐ અને આત્મા એજ રગે રગાયે.
તે સાત વર્ષ સુધી શિવપુરીમાં પેતાના મનથી માનેલા શ્રી. વિદ્યાવિજયજી ગુરૂના સાનિધ્યમાં રહ્યાં. એ સાત વર્ષના એમને વસવાટ એમને અપૂર્વ લાગ્યા. એ દરમિયાન એમણે લેખ લખવા શરૂ કર્યા. એ લેખેામાં પેાતાના ઉપર જૈનધમ અને એના એક વિનમ્ર ઉપાસક પેાતાના ગુરૂજી વિદ્યાવિજયે કરેલી અસરનાં મુક્તકંઠે વખાણ કર્યાં છે.
સુભદ્રાદેવીને આકષનાર હતું—ગુરૂજીનું ચારિત્ર્ય.
ચારિત્ર્ય એ તે માનવજીવનને પામે છે. એની શુધ્ધિમાં જ દેહ અને આત્માની શુધ્ધિ સમાયેલી છે. ચારિત્ર્યશુધ્ધિવાળા પુરૂષા જ જગતમાં સદા વંદનીય બને છે. Bayard Taylor નામના કવિએ એક સ્થળે લખ્યું છેઃ~~~
Fame is what you have taken,
Characters what you give
When to this truth you waken,
Then you begin to live.