________________
ગુરૂદેવના સ્વર્ગવાસ
૧૬૩
ગુરૂદેવને એકદમ મૂર્છા આવી અને મેહાશ થયા. દાકતરો આવી પહોંચ્યા. ઈંજેકશન આપ્યાં અને શુદ્ધિ આવી. અધુરૂ પ્રતિક્રમણ પૂરૂ કર્યું... પરંતુ આ સમયથી તેએ એક જ આસને સ્થિર થયા.
Ο
સુવા માટે વિદ્યાવિજયએ તેમજ દાકતરાએ એમને વારવાર વિનતિ કરી પરંતુ એમણે આરામ ન કર્યો તે ન જ કર્યાં. બસ, સ્થિરાસને એસી ગયા.
એટલું જ નહિ, દવા લેવાનું પણ એમણે બંધ કર્યું. દવા માટે જ્યારે જ્યારે એમને કહેવામાં આવતું ત્યારે ત્યારે તેઓશ્રી કહેતાઃ
"
અરે વિદ્યાવિજય ! આ બધાએને સમજાવ કે તે લેાકો વા માટે મને આગ્રહ ન કરે. હવે દવા લેવાથી શું થવાનુ છે?
ભાઇ ! તેમને કહે કે તેઓ મને મારૂ કામ કરવા દે. ’
તેરસના આખા દિન તેમણે ચારણ પ્રયત્તા આદિ સાંભળવામાં, ભાયખલા અને કાંકરાલી સાંધી તારા કરાવવામાં, તેના જવાથ્ય સંબંધી પૂછપરછ કરવામાં અને વર્તમાનપત્રાના સાર સાંભળવામાં ગાળ્યા.
રાતના લગભગ દસ અગિયાર વાગે પાતાના એક અનન્ય ભક્ત શેષ લક્ષ્મીચંદજી વેદ એમને યાદ આવ્યા.
એમણે પૂછ્યું: ‘ કેમ શેજી આવ્યા ? '
વિદ્યાવિજયઋએ કહ્યું: · ના છે ! ’
'
ગુરૂદેવને તે ક્ષણ હતી કે શેઃ લક્ષ્મીચંદજી વેદ શિવપુરી આવવા માટે મુંબઇથી રવાના થઇ ગયા હતા અને રાતની નવતી ટ્રેનમાં આવવા જોતા હતા પણ તેઓ ગ્વાલીયરથી કુટુ અને લેવા માટે આગ્રા ગયા હત્તા.