________________
ઉદયપુરનું અદ્ભુત ચાતુર્માસ
૧૪૧
આ પ્રસંગે પ્રતિસ્પર્ધી ખૂબ થઇ. શ્રી વિજયધ સિર મહારાજની મંડળી અને તરાપથીએની ચર્ચાએ તેા આખા મેવાડમાં સનસનાટી ફેલાવી દીધી આને અંગેજ શ્રી વિદ્યાવિજયને “ તેરાપથી હિતસમીક્ષા ' તેરાપંથી મતસમીક્ષા ’ તથા ‘ શિક્ષાશતક ’એ નામનાં ત્રણ પુસ્તકા આજ ચાતુર્માંસ દરશિયાન તૈયાર કરવાં પડયાં.
6
6
તે સમય ઉદયપુરમાં મહારાણા ફત્તેસિંહજી ગાદી ઉપર હતા. એમણે ગુરૂદેવના ઉપદેશ ઘણી વખત સાંભળ્યા એટલુ જ નહિ પણ તેમન ઉપદેશથી પ્રેરાઇ તેમણે કેટલીક દેવી આગળ થતા પશુવધને કાયમને માટે બંધ કરાવ્યા.
ઉદયપુરના ચાતુર્માસ દરમિયાન એક દુ:ખદ ઘટના બની ગઈ હતી. એક દિવસ ભાજન કર્યાં બાદ ઘેાડીક વારે ગુરૂદેવના શરીરમાં કૈંક મેચેની માલૂમ પડી. એમને ચક્કર આવવા લાગ્યા.
એમની મુખાકૃતિ શ્વેતાં વિદ્યાવિજયજીના દિલમાં ભયની લાગણી ઉત્પન્ન થઇ. બીજી બાજી ઉપાધ્યાય શ્રી ઇંદ્રવિજયજી મહારાજની પણ એવી સ્થિતિ થઇ. નૈના શરીર શિથિલ થવા માંડયાં બધા શિષ્ય સમુદાય ગભરાઇ ઊયા.
ડાકટર-વૈદ્યો આવી પહોંચ્યા અને તેમણે ઉપાયેા અજમાવવા માંડયા. એમણે અભિપ્રાય વ્યકત કર્યો કે અંતેનાં પેટમાં ઝેર છે.
કેટલાક કલાક પછી ગુરૂદેવ શુધ્ધિમાં આવ્યા એટલે તેમણે વિદ્યાવિજયજીને કહ્યું: ગેાચરી જવાવાળા સાધુને પૂછે। । પાત્રમાં સૌથી ઉપરની રોટલીએ કાને ત્યાંથી આવી હતી? જેને ત્યાંથી આવી હોય તેને ત્યાં તપાસ કરાવા કે ત્યાં તે કઇ આમ ગરબડ નથી ? ’
અને વિદ્યાવિજયજીએ એક જણને એ ગૃહસ્થને ત્યાં તપાસ કરવા