________________
૧૪૬
ખંડ ૪ થા
એમની આંખે કરૂણાભીની થતાં એ દૃશ્ય શી રીતે જોવાશે એ પણ એક પ્રશ્ન ઊભા થયા.
પણ વતનવાસીઓની ઇચ્છા પ્રબળ હતી. એમની ભક્તિએ વિજય મેળવ્યું.
એક દહાડે। ગુરૂદેવે ગોચરી માટે જવા આજ્ઞા આપી. વિદ્યાવિજયજીએ કહ્યું: ‘ હું આપની આજ્ઞા મસ્તકે ચઢાવું છું; પણ એક જ શરતે. '
ગુરૂદેવે પૂછ્યું: ‘ કયી શરત ? ’
6
વિદ્યાવિજયજીએ વિનમ્રતાથી જવાબ આપ્યા: હું આજતા જ દહાડા ગાચરી માટે જઇશ. પછી નહિ જાઉં. ’
ગુરૂદેવે કહ્યું : · ફ્રીક આજ તા જઇ આવે.’
6
અને વિદ્યાવિજયજી પેાતાના આત્મા ન્યાયવિશારદ શ્રી. ન્યાયવિજયજી મહારાજ સાથે માધુકરી લેવા માટે નીકળી પડયા.
દેહગામના જૈતામાં કેટલાક વૈધમ પણ પાળતા હતા. વિદ્યાવિજયજીએ એક પણ ઘર ન છેડયું. લગભગ દોઢસા ઘરમાંથી ગેાચરી લઇ બધાને ધર્મલાભ આપ્યા.
પણ હકીકત એમ બની કે દોઢસા ઘેરથી ગોચરી લીધી છતાં સાધુઓને પૂરી થાય એટલી ભિક્ષા ન નીકળી.
બન્યું એમ કે બધા ઘરેામાંથી માધુકરી લેવાની હતી. બીજું કદાચ માધુકરી વધી જાય એની પણ ભીતિ હતી. વળી વિદ્યાવિજયની શરમાળ પ્રકૃતિ ! એટલે જલદી પાછા કેમ વળાય એવી પ્રબળ ઇચ્છિા.