________________
૮૭
ખંડર જો
ભીમજીભાઈ વગેરે અનેક વિદ્યાર્થીએ તે વખતે તપેાતાની બુધ્ધિ રશકિત અનુસાર વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિના અભ્યાસ કરતા હતા.
*
"
તે વખતે બનારસ પાંડશાળામાં એક અદ્ભુત વ્યક્તિ હતી. ખૂબ તેજસ્વી, પ્રભાવશાળી અને વિદ્વાન. એમનુ નામ હતું. શ્યામ સુંદરદાસ વૈશ્ય. પાંચ હાથ લાંબા, પહેાળા તે મેટા-ગૌરવ ના. બાલ્યકાળમાં ખૂબ કસરત કરી વન્દ્રમુષ્ટિ બનેલા. પચીસ ત્રીસ વર્ષની વયના એ યુવાન રામઃ રામૌ રામાઃ ' થી સંસ્કૃતના અભ્યાસની શરૂઆત કરી ને ધુરંધર વિદ્વાન બન્યા હતા. ગુરૂદેવના એ પરમ ભક્ત હતા. પાઠશાળામાં જ એમના નિવાસ. કપડાં લત્તા અને ડ્રામાના એ પૂરા શેાખીન. રાજા--મહારાજાએની મુલાકાતે જવુ હોય તે! જરીથી ભરેલ અંગરખું, જરીની પાઘડી, તેઓ ધારણ કરતા.
એમનુ લલાટ વિશાળ હતું અને એ વિશાળ લલાટમાં રામાનુજ સંપ્રદાયનુ લાંબુ બેરંગી તિલક રોાભી ઊતું. એ જતા હોય ત્યારે આગળ અને પાછળ વિદ્યાથી હાય જમાત સાત દરવાજામાંથી કાઇ પણ દરવાજાને પહેરેગીર એમને રોકીને એમ પૂછવાની હિંમત ન ક શકતા કે: કયાં જવું છે ? ’
પાશાળાની નીચેના ભાગમાં એક ભાય હતું. એ ભાયરાંની આછા પ્રકારાવાળી એક એરડીમાં લગેટ પહેરીને તેએ સુઇ રહેતા. આ ભોંયરામાં ધોળે દહાડે જવું હોય તે પણ સામાન્ય વિદ્યાર્થી ડરી જતા.
એવે સ્થળે રાતના ખાખરે વાગે શ્યામસુંદરદાસ એકલા જતા અને સૂઇ રહેતા. બીજા ઉપર પ્રભાવ પાડી શકે એવી ત્રણે વસ્તુઓવિદ્યા વપુ અને વાણી આ પુરૂષે સંપાદન કરી હતી.