________________
ગુરૂજીની છત્રછાયા
L
અને આ ગુરૂદેવ કેવળ સાધુજન ન હતા. પરંતુ તે નવા નવા વિદ્યાથી એના જીવનઘડવૈયા હતા. મહાન શિલ્પી હતા. પત્થરમાંથી પણ પારસ કરવાની તેમનામાં અજબ શકિત હતી. વિદ્યાથીઓનાં જીવનની જ્યોત પ્રગટાવવા માટે સદા તેઓ ચિંતનશીલ રહેતા. કર્તવ્યપરાયણ
અનતા.
કાઇ કાઇ વખત તો ખિસ્તર બાંધીને ઘેર જવા તૈયાર થયેલે વિદ્યાથી ગુરૂદેવના ઉપદેશામૃતનું પાન કરતા કે તરત જ પેાતાની આર ડીમાં જઈ બિસ્તર છેાડી નાંખતા. સર્વોદય સાધુની સાધુતા, આદ પિતાનું વાત્સલ્ય અને કક્કાર શિક્ષકનું શિક્ષકપણું—એ બધું તેમનામાં હતું. તેઓ માટીમાંથી માનવી સતા. માનવીમાંથી સાધુ સર્જતા—દેવ બનાવતા અને આટઆટલી પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવા છતાં તેઓ એ બધાનાથી પર જળકમળવત અલિપ્ત રહેતા.
પચાસેક વિદ્યાર્થીનુ વ્રુંદ આમ ગુરૂદેવની ચરણરજ લઇ અભ્યાસ કરી પોતાની જાતને ધન્ય માનતું. આ બધા પૈકી એક કુશાગ્ર વિદ્યાર્થી –અંધ હતા--પ્રજ્ઞાચક્ષુ હતા. તેમનું નામ સુખલાલજી-એક વિદ્યાથી એમને વાંચી સંભળાવતા. સુખલાલજી એક હાડની મુઠ્ઠી વાળીને બીજા હાથની બે આંગળીએથી તે મુઠ્ઠી ઉપર તાલુ લગાવતા જતા. એ દ્રશ્ય ખરેખર જોવા જેવુ' બની જતું.
પણ એમની ગ્રહણ શકિત અજબ હતી. એક વખત જે સાંભળે તે તેમને કંઠ સ્થ થઈ જતું.
હરચંદભાઇ, સૌભાગ્યચંદભાઇ,
નરિસંહદાસ, વેલશીભાઇ, મતલાલ,
હરગોવિંદદાસ, ડેચરદાસ, ત્રિભુવનદાસ, અમૃતલાલ,