________________
ખંડ ૩ જો
વિદ્યાવિજય ! મારી ખાતરી છે કે તું અત્યારે જેવી રીતે રહે છે, અને જે ઉત્સાહથી કાય કરે છે, તે ઉત્સાહથી કરતા રહીશ જૈનશાસનની અપૂર્વ સેવા બજાવીશ અને અપૂર્વ કતિ પેદા કરીશ.’
૧૨૨
"
ગુરૂદેવના એ આશીર્વીદ આજે આપણે મૂર્તિમંત સ્વરૂપે જોઇ શકીએ છીએ. એનું જ નામ ગુરૂભક્તિ, એનું જ નામ શિષ્યધર્માં એનું જ નામ
ત્યાગભાવ.
દીક્ષા લીધા પછી વિદ્યાવિજયે પેાતાનાં જીવનને ત્યાગમય બનાવ્યું. પેાતાની બધી ઋદ્રિયેા ઉપર એમણે સયમ મેળવ્યેા અને સંયમના કિલ્લા મજબૂત હોય તે। પછી વિજય તા આપેાઆપ એની મેળે દોડતા આવે છે. એમાં પ્રલેાભને। રૂપી શત્રુએ કદી પ્રવેશ પામતા નથી. ઊલટી એમની
સખત હાર થાય છે.
સાધુતાના અંચળા એઢયા પછી વિદ્યાવિજય સાધુતાને જ રગે રંગાઈ ગયા હતા.
સાધુનાં વસ્ત્રો પહેરે સાધુ થવાતું નથી—હૈયાને પણ સાધુતાને રંગે રંગાવું પડે છે. ત્યારે જ સાચી સાધુતા વરી શકે છે.
વિદ્યાવિજયે પણ દેહ અને આત્માને સાધુતાને રંગે રંગ્યાં હતાં. સાધુતાને ઘેરા રંગ એમને લાગી ચૂકયા હતા. જૈન સાધુના નિયમ પ્રમાણે જ માત્ર પરિમિત કપડાં રાખવાં, રાજ એકાસણાં કરવાં, ચતુર્દશી, પચમી આદિ તિથિએના ઉપવાસેા કરવા વગેરે વ્રત એમણે ધારણ કરી લીધાં હતાં. લાંબા લાંબા વિહારામાં પણ ચતુર્દશી આદિના નિયમિત થતા ઉપવાસે તેઓ કદી ખેડતા નહિ. ઉપવાસને દિવસ હોય-વીસ વીસ