________________
OJAS
ખંડ ૩ જ
૧૨૦
છત્રીસ કલાકના હેાય છે. આ મહત્વની વાત દરેક ધ્યાનમાં રાખવા જેવી છે. ઉપવાસને અગલે દહાડે સૂર્યાસ્ત પહેલાં પાંચછ વાગે ભાજન કરી લેવુ‘ જોઇએ. આખી રાત ન કાંઇ ખાવું કે ન કાંઇ પીવું. પછી બીજે દહાડે કંઇ ન ખાવું. તૃષા લાગે તે ઉકાળેલું પાણી કરીને પીવું તે તે પણ દિવસના ભાગમાં અને ત્રીò દિવસે સવારે સૂર્યોદય પછી અડતાલીસ મિનિટે તે ઉપવાસ પૂર્ણ થયા ગણુમ છે.
ત્યાગની અપૂર્વ ભાવનામય કરેલી તપશ્ચર્યાં જ આત્મકલ્યાણ માટે ઉપયેગી થાય છે. એ તપશ્ચર્યા કરવામાં ત્રણ વસ્તુનો ત્યાગ કરવે જોઇએ-વિષય, કષાય અને આહાર.
विषय- कषाय- आहार त्यागे। यत्र विधीयते । उपवासः लविज्ञेयः शेषलंघनक fag ||
પાંચ ઇંદ્રિાના વિષય, ક્રોધ, માન, માયા તે લેાભ. એ ચાર કાયા અને આહાર, ભેાજન, આ ત્રણ વસ્તુને ત્યાગ થાય, તે જ તે ઉપવાસ કહેવાય. જો આ ત્યાગ ન હોય તે તે એક પ્રકારની લાંધણ છે.
આવા પ્રકારથી તપો કરવા સાથે કોને સહન કરવાની ભાવના પણ વેગવાન બનતી ગઈ. માત્ર ગણ્યાં ગાંઠ્યા વસ્ત્ર એ પેાતાની પાસે રાખતા. ગાળની ભયંકર ઠંડીમાં પશુ એક પાતળી કામળી અમને ખસ થતી.
ક્ષેાની નીચે મુકમ કર્યાં હુંય તે ઉપરથી ઝાકળનાં બિ' પકતાં હોય તેવી સ્થિતિમાં પણ એ એક જ કામળીથી ચલાવી લેતા. ગુરૂદેવ વિદ્યાવિજયજીને કહેતાઃ આમ કરવાથી તું માંદા પડીશ.' પણ વિદ્યાવિજયજીનું મન મજબૂત હતું- એમણે કરેલા સંકલ્પ વૃદ્ધ હતા એ સાધનાને માગે વળી ચૂકયા હતા