________________
કાની જીત ? મેહ કે પ્રેમની ?
૧૨૫
સાચા પ્રેમ નિર્દોષ છે, નિર્માળ છે, નિર્વિકારી છે, દ્વેષ રહિત છે. પ્રેમમાં પુણ્ય છે—વિજય છે–ઉત્કર્ષ છે. એમાં પાપ નથી, પશ્ચાતાપ નથી. પ્રેમ તેા પારસમણિ છે, એ પ્રેમમાં જ મુક્તિ છે, માનવતા છે, પ્રકાશ છે,
પણ સ`સાર જે પ્રેમને નામે પાગલ બને છે તે પ્રેમ નથી-મેાહ છે, રાગ છે, વાસના છે, વિકાર છે, નશા છે, અંધાપા છે, મદિરા છે.
મેહની એક અવસ્થાનું નામ રાગ છે. રાગના ત્રણ પ્રક઼ાર છે. કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ વસ્તુ સામે હોય કે ન હોય, દૃષ્ટિ રાગી માનવ આસક્તિપૂર્વક તેને જ જુએ છે. તેને જ પ્રાપ્ત કરવા માટે એ પાગલ બને છે.
જે વસ્તુ પ્રત્યે માનવીને દ્રષ્ટિરાગ થયા હોય તે વસ્તુ ઘેાડીવાર માટે જે એની દ્રષ્ટિથી દૂર થાય તે તે માનવી આવરા અને છે. અને પરિણામે મેાતને મહેમાન બને છે.
કામરાણ તે। માનવીને વિનાશ કરી નાંખે છે. એમાં જરાયે સંદેહ નથી. સ્નેહરાગ પણ તાજ્ય છે. રાગ માત્ર ત્યાજ્ય છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપર તેમના મુખ્ય શિષ્ય ગૌતમને ‘ સ્નેહરાગ ’ હતા એટલે જ્યાં સુધી એ સ્નેહરાગ રહ્યો ત્યાં સુધી તેએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકયા ન હતા. પણ જ્યારે એમને સત્ય વાતનું ભાન થયું, પશ્ચાતાપ થયા અને તે રામને દૂર કર્યો ત્યારે જ એ · ધ્રુવળ ભાન ’ પ્રાપ્ત કરી શકયા હતા.
6
લખનૌથી આગળ પ્રયાણ કરવાના સમય આવ્યે તે વખતે વિદ્યાવિજયજીનાં મન ઉપર પણ એક ભૂતે જાણે સ્વારી કરી ન હોય એમ બન્યુ.