________________
સાધનાને માગે
૧૧૯
નવા વાઘા ન સજ્યા હાય-નવું શરીર જ ધારણ કર્યુ હોય એમ આત્માને કાઇ અને। જ રંગ લાગી ચૂકયા.
સાધુનું તે। એ કર્તવ્ય છે કે આત્માને ભક્તિના રંગે રંગવા અને બીજાનું કલ્યાણ કરવું, અને સાધુની વૃત્તિઓનું પરિવર્તન થયું પછી એને સારૂ શું તે નરસું શું ? મહિ - તુષ્ટ હૈાડ વાન को दरिद्रः
જે મન સંતેાધી છે તે પછી દિરકી કાણુ અને નિક કાણું ?
મન એજ માનવીના સુખદુઃખનું કારણ છે. ગીતાજીમાં પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે મન એ જ મનુષ્યનાં બંધન અને મેક્ષનું કારણ છે. મનમાં લાલસા લાલુપતા ન હોય તે જારને રોટલા પણ માનવીને મીઠ મધ જેવા લાગે છે.
ગુરૂદેવની કૃપાથી દીક્ષા લીધા બાદ વિદ્યાવિજયજીનાં જીવનમાં અજબ જેવું પરિવર્તન થવા લાગ્યું. કોઇ પણ પ્રસંગ આવતાં જ અટ્ટમની વિદ્યાવિજયજીને મન રમત વાત થઇ પડી હતી. જૈનશાસ્ત્રામાં ત્રણ ઉપવાસને અટ્ટમ કહે છે અને, અને એ ઉપવાસને છઠ્ઠ કહે છે અમને મહિમા જૈનશાસ્ત્રામાં વર્ણવાયેા છે. તેનાથી ગમે તેવું વિઘ્ર પણ દૂર થઈ જાય છે—ને વિધિ અને સાધનાપૂર્વક કર્યાં હોય તા. તે સિવાય વિદ્યાવિજયજી પ્રત્યેક શુકલ પંચમીને દિવસે ઉપવાસ આદરતા. પ્રત્યેક શુકલ પંચમીને ઉપવાસ કરવાથી જ્ઞાનાવરણીય કા નાશ થાય છે–જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિયમ તે પાંચ વર્ષોં અને પાંચ મહિના એ વ્રત કરવાને; પણ વિદ્યાવિજયજીએ તા થૈંક વર્ષો સુધી એ વ્રત ચાલુ રાખ્યું હતું. એજ રીતે ચૌદશના ઉપવાસ પણ વિદ્યાવિજયજીએ અખંડ બાવીસ વર્ષ સુધી ચાલુ રાખ્યા હતા. જૈન ધર્માનુસાર એક ઉપવાસ