________________
આરાધના
૧૧૩
ટીપાં પાડયાં અને માથાની નસેને માલીસ કરી વિદ્યાવિજયજીને લાગતું હતું કે માથામાં કંઇ ફરી રહ્યું છે. લગભગ અડધા કલાક પછી એમને સળેખમ શુ. ગાંડીની ગાંડા નાકમાંથી નીકળવા લાગી. આખા દિવસ આવી જ પરિસ્થિતિ ચાલુ રહી. પરંતુ તે દિવસથી એમની શિાવેદના કાયમને માટે અદૃશ્ય થઇ ગઇ.
ગુરૂદેવે આ બ્રાહ્મણને જીજ્ઞાસાથી પુછ્યું :
બ્રહ્મદેવ ! કહેશે કે આ વનસ્પતિ કયી હતી ? '
6
પણ એ ભૂદેવે એ વનસ્પતિનું નામ ન આપ્યું તે ન જ આપ્યું.
શિરેાવેદનામાંથી મુક્ત થયા બાદ વિર્ણવજયજીએ નિદિધ્યાસનમાં પેાતાને પ્રાણ પરાવવા માંડયેા. તે ઉપરાંત ફૈટલાંક જૈન સુત્રોને અભ્યાસ પણુ ગુરૂદેવ પાસે કરવા માંડયેા.
આ વખતે વિદ્યાવિજયજીની પ્રતિ ભણવા કરતાં લેખન તરફ વિશેષ હતી. લેખનકળા અને વકતૃત્વકળા આ બંને વિષયમાં પારંગત થવા માટેની એમની મહેચ્છા હતી.
!
તે દિવસેામાં લાાન-શિવના ઝગડા ચાલતા હતા. ધમ કે સમાજ વિરાધી કાર્યં તેઓએ કયુ" કે નહિ તે તે જાણકાર જાણે; પરંતુ સમાજમાં તે વખતે ભારે આંદોલન જાગ્યાં હતાં. વિદ્યાવિજયજી પણ કલમના એ સંગ્રામમાં કૂદી પડયા અને એને અંગે કેટલાક લેખા તેમણે લખ્યા હતા. પંડિત લાલને જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદિત બ્રહ્મચર્યની નવ વાડા એ વિષય ઉપર એક લેખ લખાને પ્રતિપાદન કર્યું. બ્રહ્મચર્ય પાળવા માટે તે નવ વાડાની જરૂર નથી. ’
**
મુ. ૮
-1