________________
ખંડ ૨ જો
તે અરસામાં દેહગામવાળા વેારા શેઠ તરફથી સમાચાર મળ્યા કે અમારી અમુક ગામની દુકાન ઉપર હિસાબી કામકાજ ઉપર તમે જાએ તે અમુક પગાર મળશે.
ર
પણ અેચરદાસ તેા ઘેરથી નિણૅય કરીને જ નીકળ્યા હતા. હવે એમને તૈાકરી કરવા જવું પાલવે એમ ન હતું. એમના મુખમાંથી નેકરીની માગણી સાંભળતાં જ ઉદ્ગારા સરી પડયાઃ ‘ જહાન્નમમાં ગઇ એવી નેાકરી તે ગુલામી, હવે તેા નીકળ્યા તેા નીકળી જ જાણવું. ’
ત્યાંથી એ પેાતાના મિત્રાની વિદાય લઇ મુંબઇ આવ્યા. મુંબઇમાં એમના પરમ મિત્ર અને ઉપકારી ચુનીલાલ નારગુદાસ કાનુનીને ત્યાં મુકામ રાખ્યા. કાનુનીના આનંદને પાર ન રહ્યો. પેાતાના ધાર્મિક સંસ્કારને સતેજ કરનાર ગૃહસ્થ સાથે રહેવાનું થતાં બહેચરદાસને પણ આનંદ થયા પરંતુ મુંબઇમાં શરીર સારૂં રહે એમ ન દેખાયું. શરીરે ખસ ખૂબ થઇ.
આખરે એમણે કાશી જવાના નિર્ણાય કર્યાં.
માનવીને પુરૂષા પત્થરમાંથી પારસ સર્જી શકે છે. લાહને સુવણુ` બનાવી શકે છે.
એમને આત્મા પણ પારસ બનવા માટે તપી રહ્યો હતા. શુદ્ધ સુવર્ણ જેવા બનવા માટે તે। કસેાટીએ ચડવું પડે ને ?
આરસપહાણને પત્થર-પૂજાવાને લાયક કયારે બને છે ? ક્રાઇ કસખી શિલ્પીને હાથે એની મનેરમ મૂર્તિને આકાર પામે છે ત્યારે.
માનવજીવન પણ એવું જ છે. અનુભવની એરણ પર ઘડા ક્રોઇ શિલ્પી સમા ગુરૂના સ`સ્કાર સિંચને એ કાંચનસમું શુદ્ધ બની