________________
その
ખંડ ૨ જો
ચોંટે છે કે નહિ ? વગેરે બાબતે ઉપર તે પૂરતું લક્ષ આપતા અને પ્રેમપૂર્વક કહેતાઃ
દીકરાઓ ! ગભરાશે નહિ. જે કઇ જોએ તે માંગી લેજો. ’ અને એ પ્રેમાળ ગુરૂદેવને વરદ હાથ જ્યારે વિદ્યાથી એની પીડ ઉપર ફરતા ત્યારે તે જાણે આશીષની વાદળી વરસી જતી,
'
ગુરૂદેવની દૃષ્ટિમાં પણ જાણે અજબ જાદું હતું. એમની સામે નિહાળતાં જ વિદ્યાર્થીનાં હૈયાંમાં ચેતન જાગતું—ભકિતભાવ ઊભરાતા. સૌ પેાતાના સંતાપના તાપ વિસરી જતા.
અહેચરદાસનાં હૈયાને તે ગુરૂદેવે અજબ કામણ કર્યાં હતાં. જ્યારે ત્યારે એ ગુરૂદેવના ખંડમાં જઇ પહોંચતા.
આ બધા વિદ્યાર્થી એની મંડળીમાં એક હરખચંદભાઇ કરીને સૌથી વડા વિદ્યાથી હતા. એમને સ્વભાવ શાંત અને ધીર ગંભીર હતા.
નવા નવા વિદ્યાર્થી એને એ ભણાવતા, માર્ગદર્શન આપતા, એના ઉત્સાહ વધારતા એટલું જ નહિ પણ બે કાને કાઇ વસ્તુની જરૂર લાગતી તા . તેઓ તે માટે પોતાના ઘરના પૈસા પણ આ પતા હતા. હેચરદાસે સારસ્વત વ્યાકરણના અભ્યાસ તેમની પાસે કર્યાં હતા.
અહેચરદાસને શ્લોકા ભણવાના મૂળ શાખ જાગ્યા. તેથી વ્યાકરણ કરતાં કાવ્યમાં એમનું મન વધારે ગાવા લાગ્યુ. વૈરાગ્ય શતક આદિ ગ્રંથાના શ્લેાકેા એક સ્થ કરવા લાગ્યા ગુરૂમહારાજની શ્લાક ખેલવાની પદ્ધતિ ઘણી સુંદર હતી--આકર્ષીક હતી. શા વિવતિ વગેરે છં, તેા એ પેાતે એવી ધીર ગંભીર રીતે