________________
ખંડ ૨ જો
અન્ય શ્રધ્ધાના જમાનામાં સંસારથી વિદાય લેવા માટે મેક્ષ પામવા માટે કેટલાક લેાકેા કાશી જઈ કરવત” મુકાવતા.
અર્વાચીન સમયમાં કાશીમાં કેટલાક સડા પણ પેસી ગયા છે. અને એક કહેવત થઈ પછી છે:
.
• રાંડ, સાંડ, સીઢી, સન્યાસી; ઉસસે બચે તેા સેવે કાશી. ’
કાશીનાં પડાએ યાત્રાળુઓને ઠગવામાં ઘણા જાણીતા થઇ પડયા છે. કાશીમાં આજે અનેક દૂષણે હેાવા છતાં એના ભૂષણરૂપ સ્વ. પ મનમેાહન માવિયાજીના પરિશ્રમના પ્રતિક સમુ· · હિંદુ વિશ્વવિદ્યાલય ’ સેાહી રહ્યું છે. એ વિદ્યાલયે કાશીની કાતિ વિશ્વમાં ફેલાવી છે.
સંસ્કૃત ભાષાના ધુરંધરા આજ પણ કાશીનગરીમાં મળી આવે છે. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ચપ્પુ, જ્યાતિષ, વેદ-વેદાંત, આયુર્વેદ આદિ અનેક વિયાના ધર ધર પડિતાથી આજ પણ કાશી સેહી રહ્યું છે. જ્યાં ગામ હોય ત્યાં ઢેડવાડા હેાય એ કહેવત પ્રમાણે આ નગરીની કાળી બાજુ પણ છે અને તે પણ હદ વિનાની છે.
અનારસ એ તેા તીર્થક્ષેત્ર કહેવાય. આવું તીર્થસ્થાન તે પવિત્ર હોવું જો એ. પર`તુ કમનસીબે હાલનાં તીસ્થાને આત્મકલ્યાણનાં સાધતાન બદલે પાપાચરણનાં ધામ બનતાં જાય છે.
એકલા બનારસમાં જ આવી ઘટનાઓ ચાલે છે એમ નથી. આજે આપણા બધાં જ તી ક્ષેત્રોમાં વાતાવરણ અશુદું થતું જાય છે. સાધુએ પેાતાનું કર્તવ્ય વિસરતા જાય છે અને પરિણામે અસાધુતા વધતી જાય છે. આજે સત્ર દંભનું સામ્રાજ્ય વ્યાપતું જાય છે. આત્માની વિશુદ્ધિ વિના