________________
ખંડ ૧ લા
દહેગામને એક આદર્શ યુવાન ચુનીલાલ કાનુની મુંબઇ રહેતા. એ ભાવનાશાળી ત્યાગમૂર્તિ સમે યુવાન અવારનવાર પેાતાને વતન દહેગામ આવતા.
૫૦
અહેચરદાસની સાથે ચુનીલાલને મૈત્રી થઇ. ચુનીલાલે જોયું કે અહેચરદાસમાં કંઇક શક્તિ છે–દૈવત છે. એટલે એણે એને પેાતાની પાસે બેસાડી પ્રતિક્રમણના થાડા ઘણે અભ્યાસ કરાવ્યા.
અને એમ જુગારને ચાળે ચડેલા મહેચરદાસનું ચિત્ત એ સજ્જને પૂજા, પ્રતિક્રમણ અને સામાયિક પ્રત્યે વાળ્યું.
તે ઉપરાંત એ આદશ પુરૂષ દેહગામમાં એક પાશાળા સ્થાપી અને તેનુ મંત્રીપદ હેચરદાસને સોંપ્યું. વળી એક સભા પણ સ્થાપવામાં આવી તે નાનું જેવું એક પુસ્તકાલય પણ ઊભું કરવામાં આવ્યું.
સભાએ ભરાવા લાગી, પ્રવચને થવા લાગ્યાં, પણ આ બધુ ખાલિશતાભયું" લાગતું. એમાંથી વિતંડાવાદ જાગતા, અંદર અંદર ઝગડાએ થતા છતાં એ રીતે મહેચરદાસ માટે કઇક ધાર્મિક દિશા ઉઘડી ચૂકી હતી.
લગભગ ચૌદેક વર્ષની ઉંમરમાં સાબામાં હિમ્મતવિમળજી નામના સાધુને પિરચય થયા હતા. એ વાત પહેલાં કહેવામાં આવી છે. તે સમય આલિવનેનેા હતેા. વાસ્તવિક્તા અથવા જીવનપરિવર્તનની દૃષ્ટિ ન હતી, છતાં એક સાધુના નામની અદૃશ્ય પણ અસર થયા વિના નથી રહેતી.
દેહગામમાં શ્રી ચુનીલાલ કાનુનીના પિરચયે, એમની પ્રેરણાએ મહેચરદાસના જીવનમાં ખરેખર પલટા કરી દીધે.
આવા જ સોગેામાં દેહગામમાં એક સાધુ આવ્યા. એમની