________________
શ્રદ્ધાના પ્રભાવ
૫૩
ઊઁચીભાવના હમેશાં માનવીને ઉર્ધ્વગામી બનાવે છે. એનાં હૈયામાં અમર જ્યાતિ જગાવી એના પ્રકાશથી એ સંસારને આંજી નાંખવા કિતમાન થઇ શકે છે. ગીતામાં શ્રી કૃષ્ણે સ્પષ્ટ કર્યુ છે કે: દાવાન હમતે શ્રદ્ધાથી કરેલું કાઇ કામ અફળ જતું નથી. માત્ર એને માટે ધીરજ જોઇએ છે.
જેમ ઊનાવળે આંબા પાકતા નથી તેમ ઉતાવળથી ટ્રાઈ કા સંપૂર્ણ સફળ બની શકતાં નથી.
માનવીને જે કા` સંપૂર્ણ સફળતાથી પાર પાડયું. હય, તે કા માટે એણે સાધના કરવી જોઇએ અને તે સાધના સાચી હોય તે એની સિદ્ધિ–અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.
અને હેચરદાસને માટે પણ એમ જ બન્યું. માત્ર છ સાત ગુજરાતી ચાપડીઓનું જ્ઞાન લેનાર જૈન કામનેા એક સામાન્ય માનવી શ્રદ્દાપૂર્વકના પરિશીલનથી એક અસાધારણ વકતા બન્યા. એણે વાણીની એવી તેા સિદ્ધિ મેળવી કે ભલભલા રાજા મહારાજાએ પણ એન વાક્ચાતુ ઉપર મુગ્ધ થઈ જવા લાગ્યા.
હજારા માનવાની મેદનીમાં ખુલă અવાજે જ્યાખ્યાન આપતાં એ લેાકેા ઉપર અજબ જાદુ જમાવે છે.
અને તેમાં યે જાણે આ પુરૂષે તે વાગીશ્વરીને પ્રસન્ન કરી વાણીનું વરદાન ન મેળવ્યું હાય ! જ્યારે જ્યારે એના મુખમાંથી વીરરસભરી વાણીને ઉચ્ચાર થાય છે . ત્યારે વાતાવરણને વીરતાથી રંગી દે છે અને તેવી જ રીતે કરૂણરસનું વ્યાખ્યાન આપતી વખતે શ્રોતાજનેાની આંખાને