________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એસિરિયાને દેખવા ફરીવાર મેસોપોટેમિયા તરફ નજર નાંખો. આ એસિરિયા તે તૈગ્રીસ નદીની ઉપરનો પ્રદેશ છે. આ પ્રદેશ આજ સુધી બેબિલેનિયાને એક પરાધીન સંસ્થાન બની ગયું હતું. બેબિલેનની શહેનશાહતે એસિરિયાનું શાસન સંભાળ્યું હતું. એસિરિયાનું જૂનું પાટનગર આશુર નામનું હતું. આ એસેરિયન પ્રદેશ પર નીનેહ નામના એક બીજા પાટનગરનો જન્મ ક્યારનોયે થઈ ચૂક હતું. પણ મેસેમિયા એક દેશ હતો જ નહિ તે હમણાં માલમ પડ્યું. એસેરિયા અને બેબિલેનીયા નામના બે દેશને એ એક પ્રદેશ હતો. તથા આ બે પ્રદેશનું એક નામ ગ્રીકાએ મેસોપોટેમિયા પાડ્યું હતું. પણ હવે આ પ્રદેશે એક એસિરિયા અને બીજો બેબિલોનિયા, બે દેશ દેખાઈ ગયા. બેબિલેનિયાનું પાટનગર બેબિલેન યુક્રેનિસના પશ્ચિમ કિનારા તરફ હવે પતન પામતું હતું ત્યારે એસિરિયાનું પાટનગર નિનેહ તૈગ્રીસન પૂર્વ કિનારા તરફ ઉદય પામતું હતું. એસીરિયાનું લશ્કરી સામ્રાજ્ય
એસિરિયાના આ સામ્રાજ્યનો પાયો બેબિલેનિયાના વેપારી મનુષ્ય જેવો વાણિજ્યનો નહતો પણ આરંભથી અંત સુધી એસિરિયાનું સામ્રાજ્ય સ્નાયુની તાકાત અને પશુ જેવી હિંમતથી, ઉન્નત ડેક પર મગરૂર માથું ધારણ કરીને, સખ્તાઈના નમૂના જેવું દ્ધાની અદાથી ઉભું થઈ ગયું. એ એસિરિયાને ઈતિહાસ રાજાઓનો અને ગુલામે પરના જુલ્મોને, યુદ્ધોને અને વિને તથા સંહારની હારજીતને રચાવા મેં. આ રચનાના આરંભમાં એસિરિયા, બેબિલેનની હકૂમત નીચેથી નીકળી ગયું. અને એસિરિયન ઈતિહાસના પહેલા શહેનશાહ ટીગલાથ–પીલેસરે પિતાના નામ સાથે શાહઆલમને ઈલ્કાબ
ધારણ કર્યો. આ શહેનશાહે ભયાનક શિકારી તરીકેની પિતાની કાર કીર્દિ શરૂ કરી દીધી, અને એક પછી એક બીજા પ્રદેશને લૂટ અને
સંહાર કરીને એસીરિ1 :
* Tયામાં દેલતના ઢગલા
આરસીરીયાણું સામાન્ય લાવી લાવીને એસિરિયાના દેવ દેવીઓનાં દેવાલય બંધાવ્યાં આ શહેનશાહના વિજ્યથી આનંદઘેલાં
રાજયન છે,
સ
સન
આરબ ૨ની