________________
૨૧
સાસુ સસરાના પક્ષપાત અને જિનમતિની આરાધના
કોઈ એક શહેરમાં એક કેાટિધ્વજ શેઠ રહેતા હતા. તેમને ગયા જન્મના પાપાનુખ પુણ્યના ઉદયથી, લક્ષ્મીની મહેરબાની હતી. ધનવાન હેાવાથી લેાકેામાં માન-સન્માન પણ ખૂબ હતું. જગતના એવા સ્વભાવ જ છે.
" पूज्यते यदपूज्योपि यदगम्योषि गम्यते । सेव्यते यदसेव्योषि तत्प्रभावो धनस्यच । ”
અર્થ : ધનવાન હેાય તેને લેાકેા પૂજા, સત્કાર, સન્માન, પગચંપી, પાછળ પાછળ ક્રવું, બધુ કરે છે, ભલે પછી તે હિંસક હાય, રંડીમાજ હાય, વેશ્યાગામી હાય, અસત્યવાદી હોય, કાળાં કૃત્યા કરનારા હોય, તાપણ લેાકે તેવું કશું જોતાં નથી.
એક
પુત્ર
આ શેઠજીને એક પુત્રી, અને એક પુત્ર સંતાના ફકત બે જ હતાં. દીકરીને પેાતાના જેવા જ ધ વાળા, એક ગૃહસ્થના પુત્ર સાથે વરાવી હતી. તેણીને પણ હતા. શેઠના પોતાના પુત્ર અને પુત્રીના પુત્ર સમાન વયના હાવાથી લગભગ ભણવા, ગણવા, જમવા, રમવામાં સાથે જ રહેતા હતા. શેઠના પુત્ર બુદ્ધિશાળી, વિચારક, વિનયી, વિવેકી, ધીર-ગભીર, ઉદાર અને પરીક્ષક હતા. જ્યારે પુત્રીના-પુત્ર, પિતૃપક્ષ અને માતામહના ધમના પક્ષપાતમાં ર’ગાયેલે હેાવાથી, બુદ્ધિશાળી હેવા છતાં, પાછળના ગુણામાં શૂન્ય જેવું હતું.
શેઠના પુત્રને લક્ષ્મી, સરસ્વતી, બુદ્ધિ, કીર્તિ, વરેલી હાવાથી, ઘણા શ્રીમતે પેાતાની પુત્રીએ આપવા આવતા હતા. શેઠના પુત્રનુ નામ હતું બુદ્ધિધન. નામ એવા જ ગુણ હેાવાથી, કન્યાની પરીક્ષા કરીને, માતાપિતાની અનુમતિથી, જિનમતી નામની, એક શ્રાવક પુત્રીનું વાદાન સ્વીકાર્યું. કારણકે કુમારબુદ્ધિધનની પેઠે મારી જિનમતીની પણુ, સમાજમાં અને નગરમાં લાયકાત ફેલાઈ હતી. એટલે કલ્પવૃક્ષ અને—પવેલી જેવા ચાગ થયા હતા. જિનમતીમાં રૂપ-લાવણ્ય, સૌભાગ્ય અકલ વિદ્યાએ સાથે મહાસતીમાં શેલે તેવા બીજા ઘણા ગુણા હતા.
“ શીલ-વિનય-સાત્ત્વિકંદશા, લજ્જા મીઠી વાણ, મહાસતીનારી તણા, એ પાંચે એંધાણ.” વા 66 જીવાજીવ વિચારણા-પુણ્ય પાપના ભેદ, સુખ-દુઃખ સઘળા સ્થાનમાં નહીં હ` કે ભેદ.” ારા
બંનેના માતાપિતાએ શુભ તિથિ-વાર-નક્ષત્ર-ચંદ્ર-યોગ વિચારી, બુદ્ધિધન અને જિનમતીનું પાણિગ્રહણ કરાવ્યું. જિનમતીનાં માતા પિતાએ દીકરીને બાલ્યકાળથી જ ધનું શિક્ષણ ખૂખ આપ્યું હતું. જીવ–અજીવનું, પુણ્ય પાપનું, આશ્રવ–સવ-નિર્જરાનું અને અંધ-મેાક્ષનું સ્વરૂપ જિનમતીખાળામાં પરિણામ પામ્યું હતું.
૮ કર્મી કેમ બંધાય છે ? શી રીતે ક્ષય થાય ? જિનશાસન સમજેલને, દર્પણ સમ દેખાય.” ।।। · કર્મ અનાદિકાલથી, જીવ ઉપર શિરદાર, જેલર તે કેદી જિસ્યા, જીવ કમ વહેવાર, ” ારા ૮ કર્મ બાંધતા પ્રાણી, નિભય હાય સદાય, પણ સુખ-દુખથી કર્મીની કારણતા સમજાય,
,, શાશા
જિનમતી ખાળામાં વીતરાગ શાસન પિમેલું હાવાથી, વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણા પણ ભરચક હતા, તેથી સ્વામી–સાસુ-સસરા-નણુઢનાં વિનયાદિમાં કે ઉચિત