________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ખેંચીને મુસલમાનધમ બનાવ્યા. તે વિદ્વાને, કવિઓ અને ગયાને પ્રેમી હતે. ૧૫. અલ્લાઉદ્દીન ખિલજી – (ઈ. સ. ૧૨૯૮ થી ૧૩૧૨–૨૧) - તે વિલાસી, ક્રોધી, નિર્દય, નિષ્ફર, જુલમી, દઢ નિશ્ચયી અને પરાક્રમી હતા. તે દુષ્ટ અમલદારને દંડ દેતે. તેણે એક જ દિવસમાં
ત્રીસ-ચાલીશ હજાર નવા મુસલમાન બનેલા મેગલેને કાપી નાખ્યા,” આથી તે ખૂની કહેવાય છે. તેણે પઢિની રાણીને મેળવવા માટે ચિત્તોડ પર હલ્લે કરી સને ૧૩૦૪માં રાણું ભીમસિંહને માર્યો. અલ્લાઉદ્દીન ખિલજીએ ગના ચમત્કારોથી ખુશ થઈ રૂણાગામમાં સિંહડરાણુ મારફત વડગચછના આ૦ વસેનસૂરિ (સં. ૧૩૫૪)ને હાર તથા ઘણું ફરમાને મેકલી આપ્યાં. (પ્રકટ ૪૧ પૃ. ૫૯૨) આભૂ સોનગરા શ્રીમાલીને વંશજ નેણે તેને માટે પ્રધાન હતે. અલાવાદીને તેના પૌત્ર પદમને માંડવગઢને અને મલેકકાકુરને માળવાને સુ નમે. (પ્રક. ૪૫.) તેણે સને ૧૨૯૭ (સં. ૧૩૫૪)માં ભાઈ અલફખાન અને વજીર નુસરતખાનને મેકલીને ગૂજરાત જીતી લીધું. રાણી કમલાને પિતાની બીબી બનાવી. તેણે
પાટણ, ખંભાત, સોમનાથ તેડ્યાં અને ફૂડ્યાં.” રણથંભેર, દેવગઢ, કર્ણાટક જીતી લીધાં. તેને ગુજરાતથી આવેલ મલેક ખુશરૂ કાફર ઉપર બહુ વિશ્વાસ હતો, તેથી તે તેના હાથે સને ૧૩૧૬માં વિષપ્રયોગથી માર્યો ગયે. ૧૬. મુબારક ખિલજીઃ- (ઈ. સ. ૧૩૧૬ થી ૧૩૨૦)
તે વ્યસની હતે. દેવલદેવીને પરણ્યા હતા અને કસબણોને ભડ બની ભટકતે હતો. તેણે ગૂજરાતને પરિયાય ઢેડ, મુસલમાન બન્યું હતું અને જેણે મલેક ખુશરૂ નામ ધારણ કર્યું હતું તેને પિતાને વઝીર બનાવ્યું હતું. એ વઝીરે ગુજરાતને બધી રીતે સુખી બનાવ્યું હતું. ૧૭. નાસિરૂદીન - (ઈ. સ. ૧૩૨૦ થી ૧૩૨૧)
મલેક ખુશરૂ પિતાનું નાસિરૂદીન નામ રાખી બાદશાહ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org