________________
ઉપર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
હાકેમ તથા સૂબેદારે તથા મુત્સદ્દીઓ આવનાર અને સૂબા ગૂજરાતના ખસુસન લાયક તરેહ તરેહના સત્તાવાર આલી મરતબાં જમા મરદી ખાસ ગેરતખાન તથા મેહેરબાની સુલતાનની મુસ્તહેલ મુસ્ત સબરના જાન નારકે અને પહેલાં આ મુકદમાની વચમાં દહેરાં તે વખતના શેઠ શાંતિદાસ ઝવેરી હુકમે આલીશન સાઇન તરેહ તરેહનાં ઉનતૂલ મુલક શાહસ્તાખાનને હુકમ થયા કે, શાહજાદા ઔરંગઝેબ બહાદુરે તે જગોએ મહેરાબી કેટલીએક કરીને તેનું નામ મસ્જિદ પાડ્યું. તે વખતે મુલ્લાં અબદુલ હકીમે અરજ કરી કે, “એ મકાન સરેનામ વાફીક તથા ગેરહકનાં તાલુકાના સબબ હુકમ મસ્જિદને નથી રાખતો, વાસ્તુ હુકમ જાહાં ફરમાબરદારીને બજરગારી થાય છે, જે મકાન શાંતિદાસની મિલકતમાં તાલુક રાખે છે.” તથા મહેરાબીને સકરના સબબથી શાહજાદા નામદારે તે જગમાં નવું બનાવ્યું છે, તે એમ મુજાહેમ ન થવું ને તે મહેરા કાઢી નાખજે અને મકાન મજકુરને તેને હવાલે કરજો. આ દિવસમાં હુકમ જહાંતને માનવા જે સૂરજની રેશની જે એ થાય છે. મહેરાબી શાહજાદે કામગારી મેટા મસ્તબાની કરી હતી. તે બહાલ રાખી દેવલોવેસે મહેરા ભીતે પડદા સબબથી નજદીક મહેરાબ કરજે. તે વાસ્તુ હુકમ થયે છે જે કે ખુદાવંત બાદશાહ બુલંદ તેમના નોકર તેમની મહેરબાનીથી દેવલ મજકુરને શાંતિદાસને બક્ષે છે. પ્રથમના દસ્તુર માફીક તે મકાન તેમના કબજામાં રાખે. હરેક રીતે તેમને ગમે તેમ વાફીક પિતાના ધરમ પ્રમાણે પરમેશ્વરનું ભજન કરે. તેમાં કોઈ આદમી તેને ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગે મકાન કરી રહ્યા છે, તેમને ત્યાંથી કઢાવી શાંતિદાસને ઈજા તથા કીનાથી ખુલાસો કરજો. તથા અરજીમાં પહોંચે છે કે બીજા વહેરા લેકેએ દેવળની ઈમારત ઉઠાવી લઈ ગયા છે, એ હકીકત ખ્યાન કરી, ઉપર મસાલે તેમનાથી લઈ તેમને પહોંચાડજો. અગર એમને સામાન ખર્ચ કર્યો હોય તેની કિંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડજો. એ બાબતમાં તમામ તાકીદ જાણુને હુકમ ફેરવશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org