Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 915
________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ સંવત્ ૧૮૮૩ ના વર્ષે આસા સુઢિ-છ ના દિને મુનિ હેમવિમલજી શ્રી પ્રલ્હાદનપુરે કલ્યાણમસ્તુ (અમદાવાદમાં ૫૦ શાન્તિવિમલ પાસે પાનાં–૨ના આધારે) (૫) તપાગચ્છના ૧૩મા ભ૦ લક્ષ્મીસાગરસૂરિના મહે।૦ વિદ્યાસાગર ગણિવરની પરપરાના સાગરશાખાના મેાટા વિદ્વાન ૫૦ ભાજ સાગરગણિની પરંપરાના વિદ્વાન્ યતિવર ૫૦ ચતુરસાગરગણિએ સ૦ ૧૯૫૫માં વૈ૦ ૩૦ ૫ને રાજ વિવિધ વૃત્તોમાં સંસ્કૃત ભાષામાં મણિભદ્ર સ્તેાત્ર શ્લા ૨૭” રચ્યું. 66 (પ્ર૦ ૫૫ પૃ૦ ૬૫ મહા૦ વિદ્યાસાગરણ વંશ ) (૬) મણિભદ્ર ંદ ( એ જૈ॰ સ૦ પ્ર૦ વર્ષ ૨૦મું ૬૦૨૩૪) સમાધિકારર્ક- લેાકેામાં એવી માન્યતા પ્રચલિત છે કે-મણિભદ્રવીર વગેરે સમ્યક્ત્વધારી દેવા છે. તેા જેને ૨૪ શાસન દેવા, ૨૪ શાસન દેવીએ ૧૬ વિદ્યાદેવીએ, જ્ઞાન, દર્શન તથા ચારિત્રના અધિષ્ઠાયક દેવેશ, દેવીઓ, અને “ મણિભદ્રવીરનુ ” ઇષ્ટ હોય છે. તેને મરણ સમયે સમાધિ અને સંપૂર્ણ સુખશાન્તિ રહે છે. અને જેને આ સિવાયના ચેટકા ઘટિક યક્ષ કણ પિશાચિની, ઉચ્છિષ્ટ ચાંડાંલિની ભૂત, પ્રેત તથા પીર પેગમ્બર વગેરેનુ ઇષ્ટ હેાય છે, તેને મરણની છેલ્લી ઘડીએ વિષમ રીતે એહેાશીમાં પસાર થાય છે. ૨૫૮ ઘંટાકણ યક્ષ- તેને પરિચય આ પ્રમાણે મળે છે.ઘષ્ટિક યક્ષ— परिणापसिणं सुमिणे विज्जा सिट्टं करेइ अन्नस्स अहवा आईखिणिआ घंटिमसिदूं परिकहेइ ।। १३१२ ॥ वृत्ति यत् स्वप्नेऽवतीर्णया विद्यया विद्याधिष्टात्र्या देवतया शिष्टं कथितं सद् अन्यस्मै पृच्छकाय कथयति । अथवा “आईखिणिआ" डोम्बी तस्याः कुलदेवतं घण्टिकयक्षे नाम सपृष्टः सन् कर्णे कथयति सात्र तेन शिष्टं कथितं सद् अन्यस्मै पृच्छकाय शुभाशुभाय यत् परिकथयति एष प्रश्नप्रश्नः ॥ १३१२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933