________________
પચાવનામું આ૦ હેમવિમલસૂરિ
૮૬૧ કદાચ તે સ્થાન ઘંટાકર્ણ લીધું હોય, પછી તો ૦ ચતિઓએ પણ તેમના ઋષિ મંડળ તેત્ર સાથે ઘંટાકર્ણને આમ્નાય લીધે હાય.
સંભવ છે કે-આ રીતે એક બીજા પાસેથી પરંપરાએ જૈન મંત્રવાદીઓ, દિગમ્બર ભટ્ટારકો લોકાગચ્છના યતિઓ, સ્થાનકવાસી ઋષિઓ, અને કવેટ જેન મુનિઓએ ઘંટાકર્ણને મંત્ર લીધે હેય. અને તે સમય જતાં જેન વિધિ વિધાનમાં દાખલ થયે હેય.
વાસ્તવમાં તે હરિજનને કામના પૂરક-કુલદેવ છે.
(ઘંટાકર્ણની વિશેષ ચર્ચા માટે તા. ૭–૪–૧૩૯ અને તા. ૧૭–૪–૧૯૪૦નાં સાપ્તાહિક જેને જેવાં.)
(૯) અસલમાં સાચો જેન એજ છે કે ૨૪ તીર્થકરે, શુદ્ધ સાધુ, અને કેવલી પ્રણિત જૈન ધર્મનું ઈષ્ટ હેય. આવા જેનને જ “સમાધિ મરણ” થાય છે. બનવા જોગ છે કે-સમકીતિ દેવે તેનાં શુદ્ધ સાધને મેળવી આપે. સમકીતિ દેવે માત્ર આ રીતે જ આત્મસાધકના ઉપકારક છે.
(૧૭) વૃદ્ધો કહે છે કે અમૂક આચાર્યો વિગેરેને માટે ભાગે ઘંટાકર્ણ વીરનું ઈષ્ટ હતું પરંતુ તેઓને છેવટે મરણ સમાધિ બની રહી હોય એવું વિશ્વાસ્ય સપ્રમાણ જાણવામાં આવ્યું નથી.
ઇતિહાસથી તે સમજાય છે કે-વિભિન્ન રાજધર્મોની બેલબાલાના સમયે જેનેનાં જૈન ધર્મસ્થાનમાં પાંચ પીર કબ્ર, મસીદના ઢાંચા વગેરે દાખલ થયાં હશે.
તે આ લોકશાહીમાં પણ કોંગ્રેસમાન્ય હરિજનને ઘંટાકર્ણ પણ એ જ રીતે દાખલ થાય, તે નવાઈ નથી. કેમકે તેની પ્રશંસાના પૂર્વાચાર્યોના નામે “બનાવટી થે” બની ચૂકયા છે. શ્રી હેમ નામવાલા સૂરિવરે-મુનિવરે
આ નામના ઘણા જૈન મુનિવરે થયા છે. જે પૈકીના કેટલાક તે મેટા તિર્ધરે છે. ૧ મલધારગચ્છના આ૦ હેમચંદ્રસૂરિવર સં. ૧૧૭૫
" (–પ્ર. ૩૮ પૃ૦ ૩૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org