________________
પચાવનમું ] આ હેમવિમલસૂરિ
૮૫૯ (ભાવનગરની શ્રી આત્માનંદ સભાએ સં. ૧૮માં પ્રકાશિત કરેલ ૯૦મું ગ્રંથરત્ન નિર્યુકિત ભાષ્ય વૃત્તિવાલું બહતુકલ્પસૂત્ર ભાગ ૬ ઠ્ઠો પરિશિષ્ટ ૧૩મું પાનું ૧૬, બુહતુ કલ્પસૂત્ર ભા. ૨
પૃ. ૪૦૩, ૪૦૪) જૈનાચાર્યો, ગીતાર્થો, અને વિદ્વાને ઘંટાકર્ણ વીર “અજૈન દેવ હેવાનું નીચે પ્રમાણે સ્પષ્ટ કહે છે.
(૧) ક સ આર હેમચન્દ્રસૂરિ પિતાના અભિધાન ચિંતા મણિના દેવકાંડમાં જેને માન્ય દેવનાં નામમાં ઘંટાકર્ણનું નામ આપતા નથી. પરંતુ દેવકાંડ લે. ૧૨૪ના નંદીશ શબ્દની વ્યાખ્યામાં એક ઉદ્ધરણ શ્લોક આપ્યો છે.
પંડિત વ્યાડિએ મહાદેવના ગણેનાં જે નામ આપ્યાં છે. તેમાં “કર્ણઅંત વાળા” ઘણુ દેવ બતાવ્યા છે. આચાર્ય શ્રી જેમાંને ઘંટાકર્ણનાં નામ વાલે પંડિતવ્યડિને લૈક ઉદ્વરી નીચે પ્રમાણે બતાવે છે.
गोपालो ग्रामणी मालु (मायु) घंटाकरर्णकरं धमै (અભિધાન ચિંતામણિ કેષ, દેવકાંડ લે૧૨૪ની વ્યાખ્યા.
પ૦ કેશવકૃત કલ્પદ્રુમકેષ જૈન સત્ય, પ્રહ ૦ ૬૧) નેપાલને અર્થ “પાંચે ઈન્દ્રિયના વિષયોને પિષક” પણ થાય છે. પ્રામણને અર્થ મુખી થાય છે. તેમજ પાંચે ઈન્દ્રિયને તૃપ્ત કરનાર” થાય છે.
તે સ્પષ્ટ છે કે-ઘંટાકર્ણદેવ સમકીતિ કે ધર્મપિષક દેવ નથી,
(૨) ખરતરગચ્છના ઉ૦ જયસાગરગણિ લખે છે કે- મેટી શાન્તિ, વસુધારા અને ઘંટાકર્ણ તે બૌદ્ધોના હેવાનું ગીતાર્થો માને છે.
(જૈન) સત્ય, પ્ર. ક. ૬૧) (૩) ઇતિહાસ પ્રેમી પૂજ્ય પંક કલ્યાણવિજયગણિવર લખે છે કે ઘંટાકર્ણ જૈન દેવ નથી.
(જેન સત્યપ્ર. કિ૫૬, ૫૦ ૫ અંક ૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org