Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 930
________________ છપનમું ] આ આનંદવિમલસરિ ૮૭૩ જ જૈનેતર સલાટે પૂજારી કે નેકને ઇષ્ટદેવની પૂજાના નિયમના પાલન માટે આ શિવાલય બનાવી આપ્યું હોય. આ દરગાહ અને શિવાલય તેના તાબાનાં છે. અમદાવાદની આ૦ ક. ની પેઢી તેની વ્યવસ્થા કરે છે. જયપુર રાજ્ય મેવાડને ગોલવાડી પ્રદેશ, તથા શિરોહી રાજ્ય વગેરે પ્રદેશમાંના કેઈ કેઈ જિનાલમાં કઈ વિનાશક વાતાવરણમાં શિવબાણ દાખલ થઈ ગયાં હતાં. – –અંતિમ મંગલ – अर्हन्तोऽर्हपदास्त्रिलोकमहिताः सिद्धाश्च सिद्धात्मनः ___ आचार्याः समतागुणैकसदनं वागीश्वरा वाचकाः । सर्वे साध्यरतास्त्रिरत्नखचिता लोकेऽनघाः साधवः पूज्या वः परमेष्टिनोऽनवरतं तन्वन्तु शं मङ्गलम् ।। ભાગ ત્રીજો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 928 929 930 931 932 933