________________
આ॰ આનંદવિમલસૂરિ
છપ્પનમું ] પીરની દરગાહ
બાદશાહ મુજફ્ફર ચેાથેા (સ. ૧૫૯૪ થી ૧૬૧૦) અમદાવાદના બાદશાહ હતા. ત્યારે તેના તરફથી શેરશાહ ચિત્થા પાટણને સૂત્રેા હતેા. તેણે પાટણ પાસે કુગિરિના દશા શ્રીમાલી અડાલજગોત્રના સેાની ભાણુસી જૈનની રૂપાલી સ્ત્રી ફાડાઈ ને પેાતાની બીબી બનાવી, પેાતાના જનાનખાનામાં દાખલ કરી દીધી. શેરશાહ તેની ઉપર અત્યંત આસકત હતા. તે અવાર નવાર તેની પાસે જઈ કામતૃપ્તિ કરતા હતા. તે તેને એક ઘડી પણ જુદી રાખતા નહાતા. કાડાઇને નવકાર મંત્ર ઉપર અતિશ્રદ્ધા હતી, તે હમેશાં મુકરર સમયે ‘નવકારની માલા’ ગણતી હતી. એક દિવસ શેરશાહ કામાસક્ત બની તેની પાસે આન્યા. કેાડાઈ એ તેને દૂર ઉભા રાખી જણાવ્યું કે, “હું મારા ખુદાની માલા ફેરવું છું. તેા કાઈ નાપાક કરવું.” સૂબે મૌન ઊભેા રહ્યો. તેણે જાણ્યું કે કેડાઈના ખુદા પાલીતાણા પાસે શત્રુંજય પહાડ ઉપર છે, તેા મારે તેને ત્યાં લઇ જવી જોઈએ, તે જમાબધી લેવા ગયા ત્યારે પાલીતાણા ગયા,
કામ ન
Jain Education International
સૂબે એક દિવસે સવારે ખીખી કાડાઇ તથા ફ્કીર અંગારશાહને સાથે લઈ પહાડ ઉપર ગયે. મનેએ ત્યાં ભ॰ ઋષભદેવની જિનપ્રતિમાને નમસ્કાર કર્યાં, અને તેની સામે “સાનામહારા” ધરી દીધી. આ દેખી અંગારશાહને ગુસ્સો ચડવો. તે દગાથી ઘેાડીવારે ફરીવાર જિનપ્રાસાદમાં આવ્યો અને ભ૦ આદિનાથની પ્રતિમા ઉપર ગૂજ શસ્ત્ર ફૂંકયું. પ્રતિમાને ખંડિત કરીને પાછા વળ્યેા. પણ તેને પગલીસા પથ્થર ઉપરથી લપસ્યા અને બહાર ગબડી પડયો ને મરણુ પામ્યા. તે મરીને પીર થયેા. પેાતાની ભૂલનું પ્રત્યક્ષ ફળ પામ્યા, તેથી તેને આ ભૂમિ ચમત્કારી હાવાના વિશ્વાસ બેઠે. તેણે ત્યાં જ મહાતીર્થની ત્રણવાર યાત્રા કરી આવી સ॰૧૬૧૫માં શત્રુ જયતીમાં ક્રિયાહાર કર્યાં. (-પ્રક૦ ૪૦, પૃ૦ ૫૩૨) (C) નાગેારી લાંકાગચ્છના (ભા) આ રૂપચંદજી ××× (
પ્રક૦
૫૩ પૃ૦)
૮૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org