Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 926
________________ છપ્પનમું ] આ આનંદવિમલસૂરિ ૨૯ તેમણે ચિત્તોડમાં શા॰ કર્માંશાહ દોશીને શત્રુ ંજય મહાતીર્થંના ઉદ્ધારના ઉપદેશ આપી, ઉત્સાહિત કર્યાં હતા. ( –ન'દિવ`ન જિનપ્રાસાદ પ્રશસ્તિ શ્ર્લા૦ ૪૩) શ્રીસૂરિના ઉપદેશથી દે॰ મૈિં ચિત્તોડગઢ વાસ્તવ્યસ ૧૫૮૭ વર્ષે શ્રી સિદ્ધાચલિ સાલમે ઉદ્ધાર કરાવ્યે. (પ્રક૦ ૩૫ પૃ૦ ૨૦૩, પ્રક૦ ૪૪ પૃ૦ ૨૩) ( -વીરવંશાવલી, વિવિધ ગચ્છ પટ્ટાવલી સ’૦ પૃ॰ ૨૨૦) શ્રીસૂરિએ અજમેર, જેસલમેર, મડાવર, નાગાર, નાડલાઈ, સાદડી શિાહી, પાટણ, અને મહેસાણાના જિનમદિરાની તથા જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરી હતી. આ॰ આન વિમલસૂરિએ સ૦ ૧૫૮૨ના વૈ૦ ૩૦ ૩ના દિવસે ક્રિચાદ્ધાર કર્યાં, ત્યારથી જાવજીવ સુધી છઠ્ઠનું તપ કર્યું. તેમજ વીશસ્થાનકના ૪૦૦ ૭, ૪૦૦ ઉપવાસ, વિહરમાન જિનના ૨૦ છઠ્ઠ ભુ મહાવીરના ૨૨૯ છઠ્ઠ, નામકર્મ સિવાયના સાતે કર્મીની ઉત્તર પ્રકૃતિની સંખ્યા પ્રમાણેના તેટલા સળંગ-૫, ૯, ૨, ૨૮, ૪, ૨, ૫ ઉપવાસ તથા છુટા દ્વાદશમ, દશમ, અઠ્ઠમ, ચૌદશ, પૂનમ અને દરેક ચૌસ-અમાસના છઠ્ઠો કર્યો હતા. તે મેટા તપસ્વી હતા. (-ભ૦ વિજયલક્ષ્મીસૂરિષ્કૃત ઉપદેશપ્રાસાદપ્રશસ્તિ ) (૫૦ વિનયભાવકૃત આનંદૈવિમલસૂરિ સ્વાધ્યાય ) આરાધના તેમણે છેલ્લા ૯ ઉપવાસ કર્યો. જન્મથી આજ સુધીના અતિચાર સાધુ વને સાધ્વી વર્ગોને સાથે જોડી સવેગ ભાવે ક્રિયાધાર કરે છે, સંભવ છે કે ભ॰ આણુ વિમલરિવરે કાઈ આવી અકળ ધારણાથી શ્રાવિકા વિક્રસીને તે ચેાગ્ય જાણીને જ દીક્ષા આપી હોય. ! નોંધ-વિક્રમની વીશમી સદીના પૂર્વાધમાં તપગચ્છાધિરાજ શ્રીમુક્તિ વિજયગણિવર અપર નામ પૂ॰ શ્રી મૂલચંદ મ॰ની આજ્ઞાવર્તિની સાધ્વી ગુલાબન્નીની દીક્ષા પણ આવાજ નોંધપાત્ર વિશેષતાવાલી લેખાય છે. પ્ર॰ ગુલાબશ્રીની શિષ્યા પરિવારમાં આજે લગભગ ૧૫૧ સાધ્વી વિદ્ય માન છે (-જૂએ પ્રશ્ન ૭૪મું ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 924 925 926 927 928 929 930 931 932 933