Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
View full book text
________________
८१८
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નાયક બનાવી, પિતાની પાટે સ્થાપન કર્યા. છેલ્લે તેમને ગચ્છભાર સે, જેની પરંપરા “હર્ષકુલ સમશાખા” કહેવાય છે.
(પ્રક૫૫ પૃ૦ ૬૮૬) આ પરંપરાને આજે કઈ યતિ કે સાધુ વિદ્યમાન નથી.
ગચ્છનાયક આ૦ હેમવિમલસૂરિ સં. ૧૫૮૩ના આ શુ ૧૩ ના રોજ વિસનગરમાં કાળધર્મ પામી સ્વર્ગસ્થ થયા. - આ આનંદવિમલસૂરિ આચાર્ય હતા. ગચ્છનાયક હતા. તેમણે ક્રિયેદ્ધાર કરીને સંવેગી સાધુ વધારવા પ્રયત્ન શરૂ કર્યો.
આચાર્યશ્રીએ સુખી કુટુંબના સેંકડે પુરુષે તથા બહેનને ઉપદેશથી બુઝવી, દીક્ષા આપી હતી.
તેમણે મહેર વિદ્યાસાગરગણિ પ૦ જગષિગણિ વગેરેને મોકલી સેરઠ, સૌરાષ્ટ્ર, મોટી મારવાડ, મેવાડ, હાલાર, માળવા, વિરમગામ વગેરે સ્થાનમાં શુદ્ધ ધર્મને પ્રચાર કરાવ્યું હતું.
(પ્રક. ૫૫ પૃ. ૬લ્પ) નવા જેને
મોહન રાઠોડ સં૦ ૧૫૬પમાં જેન બન્યું. તેના વંશજે મુહત (મુણત) કહેવાયા.
(જૂઓ પ્ર. ૬૦ જમલ મુણાત) શાતૃણસિંહ તેમને ભકત હતું. જેને ગુજરાતના બાદશાહે મલેક નગદલ”નું બિરુદ આપ્યું અને રાજની પાલખી આપી હતી. તેણે વિનંતિ કરી ૫૦ જગર્ષિગણિને લઈ જઈ સૌરાષ્ટ્રમાં શુદ્ધ ધર્મને પ્રચાર કરાવ્યું હતું. ૨
(૧) પં. જગર્ષિ પ્રક૫૫ તૂણસિંહ પ્રક. ૫૫
(૨) જિનાગમમાં શ્રમણો માટે (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર અને (૪) રત્નાધિક (વૃષ) એમ ચાર જાતના પ્રધાન શ્રમણે બતાવ્યા છે.
તથા સાધ્વીઓ માટે (૧) પ્રવર્તિની–મહત્તરા (૨) ગણિની–ગણાવાદિની (૩) અભિષેક અને (૪) પ્રતિહારી (પ્રતિશ્રયપાલિકા, દ્વારપાલિકા) એમ ચાર જાતની પ્રધાન શ્રમણીઓ બતાવી છે.
* (બૃહતકલ્પસૂત્ર ભાગ ૬ઠ્ઠો આંતર પરિચય પૃ૦ ૬૭) પ્રભાવક મુનિવર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને ધ્યાનમાં રાખી યેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 923 924 925 926 927 928 929 930 931 932 933